________________
૭.
પંચ પ્રતિકમાણસૂત્રો
પુષ્કરાર્ધ દ્વીપમાં મનુષ્યલોક બાહિર
૧૨૭૬
૯ર
૩ર૭૫ કુલ તિષ્ણુ લોકમાં ચૈત્યો છે, તેને વંદન થાય છે. ૧૭. આ ઉપરાંત પણ આ ગાળામાં અનેક રીતે વંદના થઈ શકે છે.
૪ વેયાવચ્ચ-ગરાણમાં-શાસનના હિત નિમિત્તે સમગ્ર દૃષ્ટિ દેવોની સ્તુતિ, કાઉસ્સગ્ગ જૈન શૈલીથી અવિરુદ્ધ છે. તે કરવાના હેતુઓ વેયાવચ્ચ-ગરાણં સૂત્રમાં સાક્ષાત્ છે. તેથી અરિહંત ચેઇઆણં એ સૂત્ર ત્યાં બોલાતું નથી, કારણ કે તેવા હેતુથી આ કાઉસ્સગ-સ્તુતિ કરવામાં આવતી નથી.
૫ દેવવંદન પછી ભગવાનë આદિથી તીર્થકરો આચાર્યો, ઉપાધ્યાયો અને મુનિરાજેને વંદન થાય છે, અને શ્રાવકો પરસ્પર ઈચ્છકારિ સમસ્ત શ્રાવક વંદું એમ કહે છે. આમ વંદનક્રિયા સંપૂર્ણ થાય છે.
દેવવંદનની કેટલીક વિધિઓ.
પાંચ દંડકનમુત્થણ]થી દેવવંદન વિધિ. ૧. ઈરિયાવહિયં પડિકકમી; ઉત્તરસંગ કરી યોગમુદ્રાથી ચૈત્યવંદન, જેકચિ, નમુત્થણ, અને મુકતાશુકિત મુદ્રાથી આભવમખેડા સુધી જ વીયરાય કહેવા.
૨. ફરી ચાવંદન, કેચિ, નમુત્યુાં ઊભા થઈ જિનમુદ્રાથી અરિહંત ચેઇઆણં, અન્નત્ય, એક નવકારનો કાઉસગ્ગ, નમોહતત્વ, એક થાય. લોગસ્સ, સવ્વલોએ, અરિહંત ચેઇઆણં, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ગ, બીજી થય પુફખરવર, સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ન,ત્રીજી થાય. સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણ, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ગ, નમોડહંત ચોથી થાય.
૩. પછી, યોગમુદ્રાએ નમુત્થાણું જિનમુદ્રાએ અરિહંતચેઇન અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ગ, નમોહંત, પહેલી થાય. લોગસ્સ, સવ્વલોએ અરિ, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ગ, બીજી થાય. પુખરવર, સુઅસ્સે ભગવઓ, અન્નત્થ, એક નવકારનો કાઉસગ્ગ, ત્રીજી થાય, સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણે અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ન, નમોહંત, ચોથી થાય.
૪. યોગમુદ્રાએ નમુલ્યાણ, મુકતાશુકિત મુદ્રાએ જાવંતિ, પંચાંગ પ્રણિપાતથી ખમાસમણ, મુકતાશુકિત મુદ્રાથી જાવંત યોગમુદ્રાથી નમોહેં૦, સ્તવન મુકતાશુતિ મુદ્રાથી આભવમખેડા સુધી જય વિયરાય.
૫. ચૈત્યવંદન, કેચિ, નમુત્યુઘં, મુકતાશક્તિ મુદ્રાથી પૂરા જય વીયરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org