________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૮. પાંચ મહાવિદેહોમાં ઉત્કૃષ્ટ વિચરતાને વંદન.
૮ x ૧૦૮૦ x ૨=૧૬૦. ઉત્કૃષ્ટ પદે મહાવિદેહમાં વિચરતા સર્વે વિહરમાન જિનેશ્વરને વંદના થાય છે. ૯. ઉત્કૃષ્ટ વિચરતા ૧૭૦ ને વંદન.
૮૪૮=૧૪, ૧૦x૧૦=૧૦, ૬૪+૧૦૦+૪+૨=૧૭૦. પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહમાં ઉત્કૃષ્ટ પદે વિચરતા ૧૭૦ ને વંદન. ૧૦. ભરત કે ઐરાવતની ત્રણ કાળની ત્રણ ચોવીસીને વંદન
૮+૧૩=૧૮ x ૪=૭૨. ભરતની ત્રણ કાળની ત્રણ ચોવીસીઓને વંદના થાય છે. એ જ પ્રમાણે ઐરાવતની પણ ત્રણ ચોવીસીને જુદી વંદના થાય છે. ૧૧. પાંચ ભરતની પાંચ વર્તમાન ચોવીસીને વંદન
૪+૪=૧૨ x ૧૦=૧૨૦. ૧૨. પાંચ ભરતની ત્રણ કાળની કુલ પંદર ચોવીસીઓને વંદન
૮૪ ૧૦=૯૦+૧૦=૯૦ x ૪-૩૬૦. તેમાં ત્રણ કાળનાઓને વંદન છે. ૧૩. ભરત ઐરાવતની ત્રણ કાળની, વર્તમાન, અને પાંચેયના ત્રણ કાળની ચોવીસીઓને વંદન
- ૭૨, ત્રણ કાળની ચોવીસીઓ, ૧૨૦, પાંચ ભરતની વર્તમાન ચોવીસીઓ, ૩૬૦ પાંચેય ભરતની ત્રણ કાળની ચોવીસીઓ, [અને ૨૪મા વર્તમાન ચોવીસી એક જ ભરતની તો આવી જાય છે.]
હવે ૭૨ x ૨=૧૪૩. ૧૨૦ x ૨=૨૪૦. ૩૬૪=૭૨૦ – ૨૪ ચોવીસીઓએ ભાગતાં અનુક્રમે ૬, ૧૦, ૩૦ ચોવીસીઓ થશે. એ ચોવીસીઓને પણ ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં એક સાથે વંદન કરી શકાય. એટલે ૬-બનેયની ત્રણ કાળની, ૧૦ પાંચ પાંચની વર્તમાન કાળની, અને ૩૦, પાંચ પાંચ ભરત ઐરવતની ત્રણ કાળની સમજવી. ૧૪. ઊર્ધ્વ, અધો અને તિર્થીલોકમાં વંદન.
[અનુત્તરોમાં ૧. રૈવેયકમાં ૨. બાર કલ્પોમાં ૩. અને જ્યોતિષીઓમાં ૪. એ એમ ઊર્ધ્વલોકમાં]. ચાર, [અધોલોકમાં-આઠ વ્યંતરોમાં આઠ [ભવનપતિઓમાં] દશ, [અને પૃથ્વી ઉપર શાશ્વત-અશાશ્વત ભેદથી] ૨, એમ ત્રણ લોકનાં સ્થાનોમાં ૨૪ તીર્થકરોને વંદન થાય છે. ૧૫. પાંચ ભરત અને પાંચ ઐરાવતની એકીસાથે વર્તમાન ચોવીસીઓને વંદના.
૪૫૮=૧૨ x ૧૦=૧૨૦ x ૨=૨૪૦. ૧૬. તિર્થીલોકમાં સર્વ સિદ્ધાયતનોમાં વંદના. જંબૂદ્વીપમાં
૬૩૫ ધાતકીખંડમાં
૧૨૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org