________________
પંચ પ્રતિકમાણસૂત્રો
તીર્થકરો મને સિદ્ધિ આપો.
વ અથવા-[ઉપરની મેખલામાં] ચાર, [વચ્ચેની મેખલામાં આઠ, [નીચેની મેખલામાં] દશ અને બે. એ પ્રમાણે પણ અષ્ટાપદ ઉપર વંદન થાય છે. ૨. સમેત શિખર ઉપર વંદન :
ચત્ત (ત્યાગ કર્યો છે) અરિ [શત્રુઓનો જેણે એવા] ૮, ૧૦, અને બે એમ વીસ (એટલે) ૨૦ પરમઠનિઅિઠા (ખરેખરી રીતે કૃતકૃત્ય થઈને મોક્ષમાં) સિદ્ધા [ગયા છે તે સમેત શિખર ઉપર વંદન કરાયેલા મને સિદ્ધિ આપો. ચઉમાંથી ચ અને ઉ અવ્યય તરીકે ગણવા. ૩. શ્રી શત્રુંજય ઉપર વંદન :
અઠદસ (અઢાર) + [ચ અને ઉ ઉપર પ્રમાણે અવ્યય સમજવા] વીસ (વીસ ભાગ્યા) ચત્તારિ (ચાર બરાબર)પાંચ (બરાબર) દોય વંદિય [ઇન્દોથી વંદન કરાયેલા] ૨૩ તીર્થકરો. પર-મ-ટ્ટ [પરાઉત્કૃષ્ટ, મા લક્ષ્મીમાં રહેલા સમવસરેલા નિઅિઠા (કેવળજ્ઞાન રૂપી સંપત્તિ પામેલા] સિદ્ધા [શાસન સ્થાપનાર અને મંગળભૂત], મને સિદ્ધિ આપો-મિ વિના ત્રેવીસ તીર્થંકર-ગિરિ ચડિઆ આણંદાજી.] ૪. નંદીશ્વર દીપ ઉપરનાં ચેત્યોને વંદન.
૪ ૪૮ = ૩૨. ૧૦ x ૨=૨૦, ૩૨+૨૦=પર નંદીશ્વર દ્વીપ ઉપર ચૈત્યોને વંદન થાય છે.
ચ અને ઉ શબ્દથી–અને એટલે મતાંતરે વ્હીસં ૨૦. નંદીશ્વર દ્વીપ ઉપર વંદાય છે. ૫. સૌધર્મેશાનદેવલોકના ઈન્દ્રની અ-મહિપીઓની રાજધાનીમાં વંદન.
૪+૪+૧૦+૨=૨૪-૪=૨૦ મતાંતરે ૨૪+૪=૩૨.
કથા અને પમા અર્થમાં પરમઠ (પરમાર્થથી) નિકઆ [નિષ્ઠા પ્રાપ્ત], અઠા [આસ્થાન-રચના જેઓની] સિદ્ધા [નિત્ય શાશ્વતા] મને સિદ્ધિ આપો. ૬. વિહરમાન અથવા એકી સાથે ઉત્કૃષ્ટપદે જન્મ પામતાં ૨૦ ને વંદન.
[જંબૂદ્વીપમાં] ૪ + [ધાતકી ખંડમાં] ૮ + [પુષ્કર દ્વીપમાં] ૧૦-૨૨૮ વ્હીસં ૨૦ [ચ અને ઉ અવ્યય લેવા જઘન્ય પદે વિહરમાન તીર્થંકર પ્રભુ અથવા એકીસાથે ઉત્કૃષ્ટ પદે જન્મ પામતા તીર્થંકર પ્રભુઓને વંદન થાય છે. ત્યાં પરમઠ નિષ્ઠિાઠનો અર્થ પરમાર્થને પ્રાપ્ત કરી ચૂકેલા એટલે ભાવિમાં ભૂતકાળનો ઉપચાર કરવો. અને સિદ્ધા એટલે પ્રખ્યાત થયેલા એવો અર્થ લેવો. ૭. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના જન્મથી અને વિહરતા એવા તીર્થકરોને બે પ્રકારે વંદના.
ચારિ-આઠ [ત્યાગ કર્યો છે આઠ ક રૂપી શત્રુઓનો જેણે એવા] દશ, બે (પ્રકારે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના એકીસાથે જન્મ પામતા અને વિહરમાન તીર્થકરોની અપેક્ષાએ). ચ પાદ પુરણે ઉવ્વીસંગઉવશ=રાજાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org