________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
નમસ્કાર હો. ૧ મહાવીર પ્રભુની સ્તુતિ –
"જે દેવોના પણ દેવ છે. જેને દેવો હાથ જોડીને “નમસ્કાર કરે છે. દવાના પણ દેવ દ્ધિો]એ પૂજેલા તે ''મહાવીર પ્રભુને “મસ્તક નમાવી વંદન કરું છું. ૨.
જિનેશ્વરોમાં વૃષભ સમાન દિરેક તીર્થકરો કરતાં અદ્ભુત જીવન ચરિત્રવાળા મહાવીર પ્રભુને કરેલો એક પણ "નમસ્કાર પુરુષ કે “સ્ત્રીને “સંસારસમુદ્રથી ઉતારે છે. ૩. નેમિનાથ પ્રભુની સ્તુતિ
જેના-દીક્ષા, કેવળજ્ઞાન, અને 'નિષદ્યા મોક્ષમાં જતી વખતનું ધ્યાનસ્થ આસન] ગિરિનાર પર્વત ઉપર થયા છે, તે ધર્મ ચક્રવર્તી “અરિષ્ટનેમિનાથ પ્રભુને નમસ્કાર કરું છું. ૪. અષ્ટાપદાદિ તીર્થને વંદન દ્વારા સિદ્ધોની સ્તુતિ –
ચાર, આઠ, દશ અને “બે એમ વંદન કરાયેલા, પરમાર્થને સંપૂર્ણ મેળવી ચૂકેલા અને સિદ્ધ થયેલા ચોવીસેય તીર્થકરો "મને મોક્ષની] “સિદ્ધિ[અથવા સિદ્ધિગતિ આપે. ૫.
૨૫. વેયાવચ્ચ ગરાણ સૂત્ર-૩. શબ્દાર્થ:- વેયાવચ્ચ-ગરાણં વૈયાવૃત્ય-સેવા કરનારાઓ. સંતિ-ગરાણં શાંતિ કરનારાઓ. સમ્મદિઠિ-સમાહિ-ગરાણં=સમ્યગદષ્ટિ જીવોને સમાધિ-સુખ શાંતિ કરનારાઓને.
વેયાવચ્ચ-ગરાણ સંતિગરાણું સમ્મરિદ્ધિ-સમાહિ-ગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અનન્ય.
ગાથાર્થ :- સેવા કરનારા, શાંતિ કરનારા અને સમગ્દષ્ટિ જીવોને સુખ કરનારાઓના સ્મરણ નિમિત્તે [ઊંચો શ્વાસ વગેરે) સિવાય કાઉસ્સગ કરું છું.
૨૬. ભગવાનહ-સૂત્ર-૪. શબ્દાર્થ:- ભગવાનાં ભગવંતોને-ભગવાનાદિને. = છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે.
ભગવાનાં, આચાર્યહ, ઉપાધ્યાયાં, સર્વસાધુ, ભિગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને, અને સર્વ સાધુઓને વંદન કરું છું.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org