SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૬૫ ગુણવૃદ્ધિના ક્રમે-મોક્ષ પામેલાને. લોઅર્ગો-લોકના અગ્રભાગે. ઉવગયાં પહોંચી ગયેલાઓને. ૧. દેવાણકદેવોનો. વિ=પણ. જં=જેને. પંજલી= હાથ જોડીને. નમસંતિ નમસ્કાર કરે છે. દેવદેવમહિઅંકદેવોના પણ દેવોએ પૂજેલાને. સિરસા મસ્તક વડે. ૨. ઈફકોવિકએક પણ. નમુકકાર=નમસ્કાર. જિગ-વર-વસહસ્સ જિનવરોમાં ઋષભસમાન. સંસાર-સાગરાઓ=સંસારરૂપી સમુદ્રથી. તારેઈ=તારે છે. નરિ=પુરુષને. નારિ=સ્ત્રીને. વ=કે. વા=કે. ૩. ઉર્જિત સેલ-સિહરેકગિરિનાર-પર્વતના શિખર ઉપર. દિકખાદીક્ષા. નાણું=જ્ઞાન-કેવળજ્ઞાન. નિશીહિઆ નિષઘા-મોક્ષ પામતી વખતે ધ્યાનમાં બેસવાનું આસન. જસ્સ=જેના. ધમ્મ-ચકક-વર્દ્રિ=ધર્મના ચક્રવર્તી. અરિઠ-નેમિઅરિષ્ટનેમિનાથ પ્રભુને નમસામિ નમસ્કાર કરું છું. ૪. ચારિકચાર. અઠ=આઠ દશ દશ. દોકબે. પરમઠ-નિષ્ઠ અઠા પરમાર્થ વડે નિષ્ઠિત અર્થવાળા પરમાર્થને સંપૂર્ણ મેળવી ચૂકેલા. સિદ્ધા=મોક્ષમાં ગયેલા. સિદ્ધિ=મોક્ષ. મમ મને. દિસંતુ=આપો. ૫. 'સિદ્ધાણં બુદ્ધાણં પાર-ગયાણં પરંપર-ગયાણા લોઅગ-અવગયાણું, “નમો “સયા સવ્યસિદ્ધાણા જો દેવાણવિ દેવો,*જેવા પંજલી નમસંતિ તં દેવ-દેવ-મહિઅં, સિરસા વંદે મહાવીર પરા ઈફકોવિનમુક્કારો: 'જિણ-વર-વસહસ્સવદ્ધમાણસા સંસાર-સાગરા, “તારેઈ° નરવ નારિવાવા ઉર્જિત-સેલ-સિહરે," દિફખાનાણે નિશીહિ જસ્સા તં ધમ્મ-ચક-વદ્ધિ, “અરિઠનેમિં નમામિત્તા "ચત્તારિઅઠદસ દો, વંદિયા જિણ-વરાચઉવ્વીસ પરમ ઠ-નિટિઠ અઠ, સિદ્ધા સિદ્ધિ'મમ દિસંતુપા ગાથાર્થ:- સર્વસિદ્ધોની સ્તુતિ: [સંપૂર્ણ આત્મવિકાસ કરી] "સિદ્ધ થઈ ચૂકેલા, કિવળ જ્ઞાન વડે ત્રણ કાળના સર્વ પદાર્થો *જાણી ચૂકેલા “સર્વજ્ઞ, સંસારસમુદ્રના કિનારે પહોંચી ગયેલા, અનુક્રમે ઉત્તરોત્તર આત્મવિકાસ કરીને આગળ વધેલા, ચિૌદ રજજુ પ્રમાણ “લોકની ટોચે ગયેલા સર્વ સિદ્ધ ભગવંતોને ‘હમેશાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy