________________
૬૪
પંચ પ્રતિકમાણસૂત્રો
દવં-નાગ- સુવન્ન-કિન્નર-ગણ સભૂઅ-ભાવચ્ચિએ. લોગો જત્ય પઈટિઓ જગમિણું,તે-લુકક-મચ્ચાસુર
'ધમ્મો વડઢઉ સાસઓ' વિજયઓ ધમ્મુત્તર વઢઉ જા સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ.
ગાથાર્થ:- "પુષ્કર નામના સુંદર અર્ધાદ્વીપમાં, ધાતકી નામના ખંડમાં, અને જંબૂદ્વીપમાં, [આવેલા સર્વ “ભરત-ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં શ્રિત ધર્મની શરૂઆત કરનારાઓને નમસ્કાર
અજ્ઞાન રૂપી અંધકારનાં પડોનો નાશ કરનાર, મર્યાદાઓ સ્થાપનાર અને મોહની જાળને ફોડી નાંખનાર, દેવતાઓના સમૂહો અને રાજાઓથી પૂજાયેલા િશ્રુત જ્ઞાનરૂપી ધર્મને “વંદન કરું
જન્મ-વૃદ્ધાવસ્થા-મરણ અને શોકનો નાશ કરનાર, પુષ્કળ [ઘ] કલ્યાણ અને વિશાળ મિોટામાં મોટું સુખ (મોક્ષ) આપનાર, દેવ, દાનવો અને રાજાઓના સમૂહોથી પૂજાયેલ [એવા એ શ્રુત જ્ઞાનરૂપી] ધર્મનો “સાર જાણ્યા પછી કયો માણસ તેની આરાધના કરવામાં ‘પ્રમાદ કરે?૩.
"અહો ! સુજ્ઞ લોકો ! જગતમાં શ્રેષ્ઠ તરીકે અથવા પૂર્ણજ્ઞાન તરીકે સિદ્ધ સાબિત થઈ ચૂકેલા શ્રી] જૈન સિદ્ધાંતને ખૂબ આદરપૂર્વક નમસ્કાર કરો-જેિ સંયમ માર્ગમાં હમેશાં “નંદી [મય=મંગળમય છે. દેવ, નાગકુમારો, સુવર્ણકુમારો અને કિન્નર દેવોના સમૂહોએ સખરેખર ભાવથી (જેને પૂજેલું છે, જેમાં [સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ મય આલોક [અને] *ત્રણ લોકમાં રહેલા-માણસો અને અસુરો વિગેરે મય આ જગત ના સર્વ શિષ્ટ માન્ય વ્યવહારો]. "પ્રતિષ્ઠિત [વર્ણન રૂપે પ્રતિબિંબિત છે; તિ શ્રુત સામાયિકમ શાશ્વત ધર્મ ‘વિજયપૂર્વક વૃદ્ધિ પામો.
અને ઉત્તર શ્રિત સામાયિક પછીના ચડિયાતા કમના દેશવિરતિ સામાયિક અને સર્વ વિરતિ, સામાયિકરૂપ ધર્મને [પણ] વધારો. ૪
પૂજ્ય શ્રુત જ્ઞાનરૂપ ધર્મને વંદન વગેરે 'નિમિતે *કાઉસ્સગ્ન “કરું છું.
૨૪. શ્રી સિદ્ધાણં બુદ્ધાણાં (સિદ્ધસ્તવ)-સૂત્ર-૨, શબ્દાર્થ:- સિદ્ધાણં સિદ્ધોને. બુદ્ધાણં બુદ્ધોને, બોધ પામેલાઓને. પાર-ગાયાણં પાર પહોંચેલાને, સંસારસમુદ્રના કિનારે પહોંચી ગયેલાઓને. પરંપર-ગાયાણં પરંપરાના ક્રમે-ઉત્તરોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org