________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
કામં નમામિ' જિન-રાજ-પદાનિ તાનિ ॥૨॥
। મન્દાકાના વૃત્તમ્ ॥
બોધાગાધ' સુ-પદ-પદવી -નીર-પૂરાભિરામ, જીવાહિંસા વિરલ-લહરી-સંગમાગાહ-દેહમ્ । ચુલાવેલ” ગુરુગમ-મણી સંકુલ દૂર-પારં, સાર વીરાગમ-જલ નિધિં સાદર સાધુ`° સેવે``ાગા
॥ સુગ્ધરા વૃત્તમ્ ॥
'આમૂલાલોલ-ધૂલી-બહુલ-પરિમલા-ડડલીઢ-લોલાલિમાલા-, ઝંકારારાવ-સારા-મલદલ-મલા-ગારભૂમી નિવાસે ! II રછાયા-સંભાર-સારે ! વર-કમલ કરે ! 'તાર-હારાભિરામે !, વાણી-સંદોહ-દેહે ! ભવવિરહ-વાં, દૈહિ॰મે દેવિ !* સારમ્ ॥૪॥
ગાથાર્થ :- સંસારરૂપી` દાવાનળ અગ્નિની બળતરા [ઠારવાને] પાણી સમાન, અજ્ઞાન રૂપી-ધૂળ ઉડાડી દેવાને-પવન સમાન, કપટ રૂપી જમીન-ચીરવાને ઉત્તમ-હળ સમાન [અને] ‘મેરુ પર્વતના જેવા ધીરજવાળા, મહાવીર" પ્રભુને ‘નમસ્કાર કરું છું. ૧.
૫૩
ર
ભાવ' વડે નમેલા, દેવો દાનવો અને મનુષ્યોના રાજાઓના મુગટોમાં [ચપળ કલગી રૂપે રહેલાં કમળોની હારોથી ઢંકાઈ ગયેલા, નમસ્કાર કરનારા લોકોના મનોરથોને પૂરવાવાળા શ્રી જિનરાજનાં તે” ચરણકમળોને [હું] ખૂબ" નમું† છું. ૨.
બોધથી` અગાધ, ઉત્તમ પદોની રચના રૂપી પાણીના પૂરથી શોભી ઊઠતા, જીવોની અહિંસા રૂપી છૂટી છૂટી લહેરીઓના સંગમથી અગાધ શરીરવાળા, ચૂલિકાઓ રૂપી કિનારાવાળા, મોટા મોટા "ગમ-સરખા પાઠો રૂપી મણિઓથી ભરેલા દૂર* કિનારાવાળા, ઉત્તમ, શ્રી મહાવીર પરમાત્માના આગમ રૂપી સમુદ્રને [હું] આદરપૂર્વક સારી'॰ રીતે સેવું છું'. ૩.
હે ! ઠેઠ મૂળ સુધી ડોલતા-[લની] ધૂળમાં ઘણી સુગંધને લીધે ચોટી ગયેલા ભમરાઓના હારોની હારોના શબ્દોવાળા, સારા અને નિર્મળ પાદડાંવાળા કમળના ઘરની ભૂમિમાં નિવાસ કરી રહેલા ! કાંતિના સમૂહથી સરસ દેખાતા ! ’હાથમાં ઉત્તમ કમળવાળા ! 'ચકચકતા હારોથી શોભિત! અને [જિનેશ્વરોની] “વાણીના સમૂહરૂપ શરીરવાળાં હે દેવ ! સાર રૂપ એવો ઉત્તમ° સંસારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org