________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પાણી સમાન. સમ્મોહ-ધૂલી-હરણે-સમીર-અજ્ઞાનરૂપી ધૂળ-ઉડાડી દેવામાં-પવન સમાન. માયારસા-દારણ-સાર- સીર=માયા-રૂપી-જમીન-ફાડવાને-ઉત્તમ પ્રકારના હળ સમાન. નમામિ= નમું છું. વીરૅમહાવીર સ્વામીને. ગિરિ-સાર-ધીર=પર્વતોમાં-સારરૂપ [મેરુ પર્વત] જેવીધીરજવાળા. ૧
૫૨
ભાવાવનામ-સુર-દાનવ-માનવેન-ચુલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ=ભાવ વડે નમેલાદેવો, દાનવો અને મનુષ્યના રાજાઓના-મુગટોમાં [ચપળ કલગી રૂપે] રહેલા કમળોની હારથી ઢંકાઈ ગયેલા. સંપૂરિતા-ભિનત-લોક-સમીહિતાનિ-નમેલા-લોકોના-મનોરથો-પૂરનારા. કામં=ખૂબ. જિનરાજ-પદાનિ-શ્રી જિનરાજનાં-ચરણકમલોને, તાનિ-તે. ૨
બોધાગાÜ=બોધ વડે અગાધ-ગંભીર, બોધથી ઊંડો ભરેલો, સુપદ-પદવીનીર-પૂરાભિરામં=ઉત્તમ પદોથી રચના રૂપી-પાણીના પૂરથી-શોભી ઉઠેલો. જીવાહિંસા-વિરલલહરી-સંગમાગાહ-દેહં=જીવોની અહિંસારૂપી છૂટી છૂટી લહરીઓના-સંગમથી- અગાધ-શરીરવાળો. ચુલાવેલુંચૂલિકાઓ રૂપી વેળો [કિનારા] વાળો. ગુરૂ-ગમ-મણી-સંકુલ- મોટા-ગમો-સરખા પાઠો રૂપી-રત્નોથી-ભરેલા. દૂર-પારં=દૂર કિનારાવાળો. સારં-સારરૂપ. વીરા-ગમ-જલ- નિશ્ચિં=મહાવીર પ્રભુના આગમ રૂપી-સમુદ્રને. સાદર-આદરપૂર્વક. સાધુ=સારી રીતે. સેવે-સેવું છું. ૩
આમૂલા-લોલઽફૂલી-બહુલ-પરિમલા-ફ્લીઢ-લોલા-લિ-માલા ઝંકારા-ડઽરાવ-સારા-મલદલ-કમલાડઽગાર-ભૂમિ-નિવાસે != મૂળ સુધી-કાંઇક ડોલતા, (ફૂલની) ધૂળના બહુ-સુગંધમાં ચોંટી રહેલા-ચપળ ભમરાઓની હારોની હારોના-ઝંકાર શબ્દવાળા, એવા સારા-નિર્મળ-પાંદડાવાળા કમળના ઘરની ભૂમિમાં રહેલા ! છાયા-સંભાર-સારે !=શરીરની કાંતિના સમૂહથી શોભાયમાન ! વર-કમલ-કરે !=હાથમાં ઉત્તમ કમળવાળા ! તાર-હારાભિ-રામે-ચકચકિત હારોથી શોભિતા ! વાણી-સંદોહ દેહે=[જિનેશ્વર પ્રભુની] વાણીના સમૂહ રૂપ-શરીર ધારણ કરનાર ! ભવ-વિરહ-વરં=સંસારનો સારો [તદ્દન] વિરહ. દેહિ=આપ. મે=મને. દેવિ != હે દેવ !. સારં=સારો. ૪
(ઇન્દ્રવજા-છંદ:) સંસાર'-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલીહરણે સમીર ।
૩
માયા –રસા-દારણ-સાર-સીરં, નમામિ વીરં` ગિરિ -સાર-ધીરમ્ ॥૧॥
(વસંત-તિલકા વૃત્તમ) ભાવાવનામ-સુર-દાનવ-માનવેન- ચૂલા-વિલોલ કમલાવલિ-માલિતા`નિ। *સંપૂરિતાભિનત-લોક-સમીહિતાનિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org