________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પુત્થય-વર્ગી-હત્યા=હાથમાં પુસ્તકના સમૂહવાળા. સુહાય-સુખને માટે. અહુ=અમોને. સયા=હંમેશાં. સા≠તે. પસત્થા ઉત્તમ. ૪.
૫૧
૧૨
૩
કલ્લાણ`-કંદું પઢમં` જિણિં, સંતિ' તઓ` નેમિ જિર્ણ” મુર્ણિĒ;‘ પાસ” પચાસ સુગુણિ-ઠાણું,`° ભત્તીઇ વંદે'' સિરિવન્દ્વમાણં'' ।।।। અપાર-સંસાર-સમુદ્દપાર;' પત્તા` સિવં `°રિંતુ સુઈસારું; સર્વ્ય' જિજિંદા° સુરવિંદનંદા, કલ્લાણ-TMવલ્લીણ વિસાલચંદા` ।।૨। 'નિવ્વાણ-મન્ગે વર-જાણ- કü; વૈપણાસિયા-સેસ-કુવાઈ-૬ખં; “મયં જિણાણું `સરણં બુહાણું, `°નમામિ “નિચ્ચે તિજગ‘પહાણ ॥૩॥ કુંહિંદુ-ગો-ખીર-તુસાર-વન્ના,' સરોજ-હત્યા કમલે` નિસન્ના;પ વાએસિરી પુત્થય –વર્ગ-હત્યા, સુહાય``સા'અમ્હ`°સયા પસત્થા ॥૪॥
૩
ગાથાર્થ :- કલ્યાણના` - મૂળરૂપ શ્રી પહેલા જિનેશ્વર પ્રભુ ઋષભદેવ સ્વામી, શ્રી શાંતિનાથ ’પ્રભુ, પ્રભુ પછી “મુનિઓના નાયકશ્રીનેમિનાથ પ્રભુ, પ્રસિદ્ધ પાર્શ્વનાથ પ્રભુ, [અને] ઉત્તમ ગુણોના એક સ્થાનકરૂપ શ્રી વર્ધમાન સ્વામીને ભક્તિથી વંદન કરું છું. ૧
પાર વગરના` સંસારરૂપી સમુદ્રનો પાર પામી ગયેલા, દેવોના સમૂહો વડે વંદન કરાયેલા, કલ્યાણ ́ રૂપી વેલડીના મોટા મૂળ સમાન [એવા] સર્વે જિનેશ્વર પ્રભુઓ, ઉત્તમ′ અને અપૂર્વ સ્થાનરૂપ મોક્ષ આપો. ૧૦ ૨
મોક્ષના` માર્ગમાં [પ્રયાણ કરવાને] ઉત્તમ પ્રકારના વાહન જેવો, સઘળાયે કુવાદીઓના અહંકારને ગાળી નાંખનારો, તત્ત્વજ્ઞાનીઓને' શરણરૂપ" અને ત્રણ જગમાં ‘શ્રેષ્ઠ [એવા શ્રી] જિનેશ્વરોના સિદ્ધાંતને‘ [હું] હંમેશાં” નમું છું. ૩,
ડોલરનું` ફૂલ-ચંદ્રમા-ગાયનું દૂધ-અને હિમના જેવા રંગવાળા, [એક] હાથમાં કમળ અને [બીજા] હાથમાં પુસ્તકોનો સમૂહ રાખી કમળમાં બેઠેલા`તે ઉત્તમ વાગીશ્વરી‘[દેવી] આપણને॰સુખને`` માટે [થાઓ.] ૪.
૨૨. સંસાર-દાવાનલ-સ્તુતિ
શબ્દાર્થ:- સંસાર-દાવાનલ-દાહ-નીર-સંસારરૂપી દાવાનળ-અગ્નિની-બળતરા [ઠારવાને]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org