SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૩. અંકિચિ સૂત્ર-૨ શબ્દાર્થ:- સચ્ચે સ્વર્ગમાં. પાયાલ-પાતાળમાં. માણસેલએ મનુષ્યલોકમાં. જે ચિ=જે કોઈ. નામતિયંત્રનામરૂપતીર્થ. જાઈ જેટલા. જિબિંબાઈ જિનબિંબો-જિનેશ્વરોની પ્રતિમાઓ. તાંઈ તેટલા. સવાઈ સર્વને વંદામિ વંદન કરું છું. “જેકિંચિ'નામતિë 'સગે પાયાલિ માણસે *લોએ જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્હાઈવંદામિ છે ૧૩. સામાન્ય રીતે સર્વ તીર્થો અને પ્રતિમાઓને વંદન-૨. ગાથાર્થ :- "સ્વર્ગ પાતાળ [અને] મનુષ્ય "લોકમાં “જે કોઈ નામ માત્રથી [પણ] તીર્થ હિય], [અને ત્યાં જેટલી “જિનેશ્વર (ભગવંતોની પ્રતિમાઓ હિોય તે સર્વને હું વંદન કરું છું. ૧૪. નમુથુણં-શસ્તવ-સૂત્ર-૩ શબ્દાર્થ:- અરિહંતાણં અરિહંતોને. ભગવંતાણં ભગવંતોને. આઈગરાણં આદિ કરનારાઓને. સયંસંબુદ્ધાણં પોતાની મેળે બોધ પામેલાઓને. ૧ પુરિસરમાણં પુરુષોમાં ઉત્તમોને. પુરિસસીહાણં પુરુષોમાં સિંહ સમાનોને. પુરિસ-વર-પુંડરીઆણં= પુરુષોમાં ઉત્તમ પ્રકારના પુંડરીક કમળ જેવાઓને. પુરિવર-ગંધ-હસ્થીર્ણ પુરુષોમાં ઉત્તમ પ્રકારના ગંધ હસ્તિ જેવાઓને. ૨ લોત્તમાર્ગન[ભવ્ય લોકમાં ઉત્તમોને. લોગ-નાહાણં=[ભવ્ય] લોકોના નાથોને. લોગ-હિઆનં-સર્વ જીવો રૂપી] લોકોનું હિત કરનારાઓને. લોગઈવાણ [સંજ્ઞી જીવો રૂપી] લોકમાં પ્રકાશ કરનારાઓને. ૩. અભય-દયાણં અભય-નિર્ભયતા આપનારાઓને. ચકખુ દયાણ [7] ચહ્ન આપનારાઓને. મગ્ન-દયાણ [મોક્ષ] માર્ગ બતાવનારાઓને. સરગ-દયા [સંસારથી ભય પામેલાઓને] શરણ આપનારાઓને. બોહિ-દયાણં અને તેમાંથી બચવાના સાધન તરીકે સમકિત [7] આપનારાઓને.૪ ધમ્મ-દયાનં=[બન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મ આપનારાઓને ધમ-સાણં [બન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મનો ઉપદેશ કરનારાઓને. ધમ્મ-નાયગાણું [બન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મના નેતાઓને. ધમ-સારહીણ [બન્નેય પ્રકારના ચારિત્ર] ધર્મમાં [દોરવાને] સારથી જેવાઓને. ધમ-વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy