SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૪૩ ચાઉ-ચક-વટ્ટીગં [બનેય પ્રકારના ચારિત્ર] [ધર્મના ઉત્પન્ન કરનારા, રક્ષક અને વ્યવસ્થાપક હોવાથી] ચારેય દિશાઓ જીતનાર મહાન ચક્રવર્તી [જેવા]ઓને. ૫ અપ્પડિહય-વર-નાણ-દંસણ-ધરાણં અપ્રતિહત [કયાંય ન અટકે એવા] ઉત્તમ પ્રકારના [કેવળ] જ્ઞાન અને દર્શનને ધારણ કરનારાઓને. વિઅટ્ટ-છઉમાશં-[તદ્દન] અજ્ઞાન વગરનાઓને. ૬. જિગાણું-મોહ] જીતનારાઓને. આવયાણં [બીજાઓને] મોહ જિતાડી આપનારાઓને. તિજ્ઞાણું [સંસાર-સમુદ્રથી] તરી જનારાઓને. તારયાણં [તેથી બીજાઓને] તારનારાઓને. બુદ્ધાણં બોધ પામેલાઓને. બોહયાણં [બીજાઓને] બોધ પમાડનારાઓને. મુત્તા [કમથી] મુકાયેલાઓને. મોઅગાણ [બીજાઓને કમથી] મુકાવનારાઓને. ૭ સવ્યજ્ઞાણં સર્વજ્ઞોને. સવ્ય-દિરિસીણં=સર્વદર્શીઓને. સિવ કલ્યાણકારક, અલં સ્થિર. અરૂએ રોગ વગરનું. આગંત અંત વગરનું. અખિયં=ખામી વગરનું. અવ્યાબાઈ=પીડા વગરનું. અપુણરાવિત્તિ જેમાંથી પાછું ફરવાનું થતું જ નથી તે. સિદ્ધિગઈ-નામ-છે-“સિદ્ધગતિ" નામવાળું. ઠાણં સ્થાનકે [મોક્ષે]. સંપત્તાણં પહોંચેલાઓને. નમોહ્યું નમસ્કાર હો. નં-પ્રાકૃત-વાકયોની શોભા માટે વપરાયેલ છે. નમો નમસ્કાર હો. જિગારંજિનેશ્વરોને. જિઅ-ભયાણ [સંસારમાં ફરીથી આવવાના] ભયને [સર્વથા] જીતી લેનારાઓને.૮ અ અને. જે=જે. અઇયા ભૂતકાળમાં. સિદ્ધા-મોક્ષમાં ગયેલા. [અ]માગએ ભવિષ્ય. કાલે કાલમાં. ભવિસ્મૃતિ થશે. સંપઈ વર્તમાનમાં. વડ્ડમાણાવર્તમાન હોય. સવેસર્વને. તિવિહેણ ત્રણ પ્રકારે. ૯ નમુત્યુ “હંઅરિહંતાણી, ભગવંતાણ, આઈગરાણ, 'હિત્ય-પરાણે, “સયં-સંબુદ્ધાણં ૧ 'પુરિસરમાણે, પુરિસ-સહાણે, “પુરિસ-વરપુંડરિયાણં, પુરિસ-વરગંધ-હન્જીણ૨ "લોગરમાણે, લોગ- "નાહાણ, લોગ- અહિઆણ, લોગ-ઈવાણ. "લોગ-પ -અગરાણ ૩ 'અભય-દયાણું, “ચમ્મુ-દયાશં, મગ-દયાશં, “સરણ-દયાણં, બોહિયાણ. ૪ ધમ-દયાણ, ધમ-દસયાણ, ધમ-નાયગાણ ધમ-સારહીણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy