________________
પંચ પ્રતિક્રમણ સૂત્ર
૪૧
'પનરસ-કોડિ-સયાઈ, કોડિ બાયાલ અલખ અડવના ! છત્તિસ-સહસ અસિઈ “સાસય-બિંબાઈ “પણમામિ પા
ગાથાર્થ - શિષ્ય :- હે ભગવન! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપશો ? કિ હું ચેત્યોને વંદન કરું? ગુરુ :- (કરો ) શિષ્ય :- હુંએ જ ઈચ્છું છું
[અષ્ટાપદ પર્વત ઉપરના ચોવીસ તીર્થંકર પ્રભુને વંદન હે જગતનાં ચિન્તામણિ રત્નો ! હે જગતના નાયકો ! હે જગદ્ગુરુઓ ! હે જગતના રક્ષકો ! હે જગતના બંધુઓ! હે જગતના મોક્ષમાર્ગમાં] સાર્થવાહો! હે જગતનું સ્વરૂપ જાણવાને વિચક્ષણો ! હે અષ્ટાપદ પર્વત ઉપર ભરતચક્રવર્તીએ સ્થાપેલી પ્રતિમાઓવાળા! હે આઠ કર્મને નાશ કરવાવાળા ! હે અપ્રતિહત કિયાંય પણ ન રોકાય એવા શાસનોના સ્થાપનારાઓ! હે ચોવીસેય તીર્થંકર ભગવંતો ! [આપ સર્વે વિજયે પામો ! [વિજય પામો !] ૧.
વિચરતા ઉત્કૃષ્ટ અને જઘન્ય તીર્થક વગેરેને વંદન. દરેકે દરેક કર્મભૂમિમાં થઈને વધારેમાં વધારે વિચરતા પહેલા સંઘયણવાળા એકસોને સિત્તેર “તીર્થકર ભગવંતો મળી શકે છે. નવ કોડ કેવળજ્ઞાનીઓ, અને "નવ હજાર કોડ [૯૦૦૦૦૦૦૦૦૦૦] સાધુઓ "મળે છે. હાલમાં વિશ" તીર્થકર ભગવંતો, “બે કોડ
કેવળજ્ઞાની"મુનિઓ અને બહાર કોડ[૨૦૦૦૦૦૦૦૦૦૦] શ્રમણમુનિઓ[છે; એ સર્વની] “હમેશ “વહાણામાં સ્તુતિ કરવી જોઈએ. ૨
[ભરતક્ષેત્રના પ્રસિદ્ધ તીર્થોનાં ચેત્યોમાંના તીર્થકરોને વંદન] જય પામો યે પામો!–
સ્વામી ત્રિી અષભદેવ ત્રિી શત્રુંજય ઉપર અને અગિરનાર ઉપર ત્રિી નેમિનાથ જિન પ્રભુ; “સત્યપુર સાચોર) નગરના શણગાર રૂપ [શ્રી] “મહાવીર સ્વામી! જયવંતા વર્તો.
ભરૂચમાં[શ્રી મુનિસુવ્રત સ્વિામી], અને દુઃખતથા [પાપના ચૂરેચૂરા કરનારા શ્રી મુહરિ "પાર્શ્વનાથ પ્રભુ.એિ સર્વવિજય પામ!વિજય પામો.]"મહાવિદેહ ક્ષેત્રમાંના તીર્થંકરભગવન્ત, તથા “ચારે દિશાઓ તથા વિદિશાઓમાં જે કોઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં થયેલા, થવાના અને વિચરતા હોય, તે સર્વે જિનેશ્વરોને હું વંદન કરું છું. ૩
ત્રિણેય લોકનાં સર્વ ચેયોને વંદન સત્તાણું હજાર છપ્પન લાખ આઠ કોડ, બત્રીશને બાશી [૮,૫૬,૯૭,૨૮૨] “ત્રણ લોકનાં “જિનમંદિરોને નમસ્કાર કરું છું. ૪
"પંદરસો કોડ, બેતાળીસ કોડ, અઠવન “લાખ, છત્રીસ હજાર ને એંશી [૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦] ‘શાશ્વત "પ્રતિમાઓને “પ્રણામ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org