________________
પંચ પ્રતિકમાણસૂત્રો
લવારો કરવો, ૫. કજિયો-કલહ કરવો, ૬. “આવો’, ‘વ’, ‘બેસો' વગેરે હુકમો, સત્કારનાં વાકયો બોલવાં, ૭. ગાળો દેવી, શાપ દેવા, ૮. બાળકને રમાડવું, ૯. કૂથલી, નિંદા, વિકથા કરવી, ૧૦. ઠઠ્ઠામશ્કરી કરવી.
૧૨ કાયાના. - ૧. આસન સ્થિર ન રાખવું, ૨. ચારે ય તરફ જોયા કરવું, ૩. સાવદ્ય કામ કરવું, ૪. આળસ મરડવી, ૫. અવિનયીપણે વર્તવું, ૬. ઓઠું લઈને બેસવું, ૭. મેલ ઉતારવો, ૮. ખરજ ખણવી, ૯. એક પગ ઉપર પગ ચડાવી બેસવું. ૧૦. ઢાંકવા લાયક અંગ ઉઘાડું મૂકવું, ૧૧. ઉઘાડું મૂકવા લાયક અંગ ઢાંકવું, ૧૨. ઊંઘવું.
એકથી વધારે સામાયિક કરવા વિષે એ પ્રમાણે બે ઘડી બરાબર થાય સામાયિક પારવું. બે ઘડી એટલે ૪૮ મિનિટ. ખરી રીતે સામાયિક કરનાર સાધક એટલો બધો સાવધાન હોવો જોઈએ કે બે ઘડીનો ઉપયોગ રહેવો જોઈએ.
પરંતુ જે બીજું કે ત્રીજું સામાયિક લેવું હોય તો પાર્યા વિના ફરીથી ઉપરના વિધિ પ્રમાણે સામાયિક લેવું. તે વખતે સક્ઝાય કરું ને બદલે “સજઝાયમાં છું.” એમ બોલવું.
પરંતુ જે ચોથું સામાયિક લેવું હોય તો વિધિ પ્રમાણે પારી ફરીથી ઉપરની વિધિ પ્રમાણે સામાયિક લેવું.
८. साभाथि पारवाना विधिनां सूत्रो
૧૧. સામાઈય-વય જૂત્તો-સૂત્ર ૧. શબ્દાર્થ:- સામાઈય-વ-યજુનો સામાયિક વ્રત લીધું હોય તે. જાવ=જ્યાં સુધી, માણે મનમાં. હોઈ=હોય. નિયમ-સંજુરો નિયમ ધારી. છિન્નઈ છેદી નાંખે, નાશ કરે. અસુહ અશુભ. કમં કર્મ. સામાઈયં=સામાયિક. જત્તિયા-વારા=જેટલી વાર. સામાઈયમિ=સામાયિક. ઉ=અને. કએ કરે ત્યારે. સમણો-સાધુ. ઇવ=જેવો. સાવ થાવક. હવઈ=હોય. જમહા=જેથી. એણં=એ. કારણેણં કારણથી. બહુસો ઘણી વાર કુજા કરવું જોઈએ.
“સામાઈય-વયજુત્તો, 'જાવ મણે હોઈ નિયમસંજુરો ''છિન્નઈ “અસુઈ કમ્મ, સામાઈયં જત્તિઓ દ્વારા સામાઈયમ્મિ 'ઉ'કએ, સમણો ઇવસાવ હવઈ જમ્યા એએણકારણેણં "બહુસ્સો, સામાઈયં કુજા તારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org