________________
૨૪
શ્રી સંધના સદભાગ્યે વર્તમાનમાં પણ મૃતપાસનાના ક્ષેત્રે કાર્ય કરનાર શ્રમણ વર્ગમાંથી પણ કેટલીક વ્યક્તિઓ છે. પૂજ્યપાદ સાગરજી મહારાજ, પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. વગેરે. શાસ્ત્ર સંશોધકોની આગલી હરોળમાં જેઓનું નામ શોભે તેવા સ્વનામધન્ય પૂજય મુનિરાજ શ્રી ભુવનવિજયા તેવાસી વિઠમૂર્ધન્ય, અનેકભાષાપ્રવીણ, દર્શનાદિશાસ્ત્રનિપુણુમતિ મુનિરત્ન શ્રી જબૂવિજ્યજી મહારાજે જે જહેમતથી શ્રી આચારાંગ સૂત્ર આદિ આગમ ગ્રંથોનું, શાસ્ત્રીય સંશાધન પૂર્વકનું, જે આદર્શ સંપાદન કર્યું છે તે જોઈને ભારત ભરના અને દરીયાપારના દેશોના વિદ્વાનોના મસ્તક ડોલ્યાં છે અને તેમની સત્ય સંશોધન નિષ્ઠાને નમ્યાં છે.
પ્રસ્તુત ચિરતનાચાર્ય વિરચિત વંતુર ગ્રંથનું પણ તેઓએ જ ભારે મહેનત અને ખંતથી ચીવટ અને ચોકસાઈથી અનેક પ્રાચીન-પ્રાચીનતમ પ્રત મેળવીને સંશોધન અને સંપાદન કર્યું છે. આ પાંચ સૂત્ર પૈકીનું પ્રથમ સૂત્ર તો છેલ્લાં કેટલાંક દાયકાઓથી પ્રાયઃ પ્રત્યેક આરાધક-સાધક આતમાને હૈયે અને કંઠે રમતું બન્યું છે ત્યારે તેની શુદ્ધ વાચના મેળવવી આપણા માટે નિતાન્ત આવશ્યક બને છે.
શ્રમણ પ્રધાન ચતુવિધ શ્રી સંધના પુણ્યોદયે શ્રી પંચસૂત્ર મૂળ અને ટીકાની અત્યંત શુદ્ધ પ્રો મળી છે અને અદ્યાવધિ જે કેટલાંક સ્થળોએ પાઠની અશુદ્ધિના કારણે સમ્યગૂ અર્થબોધ થવામાં બાધકતા હતી ત્યાં હવે આ સંશોધિત વાચનાના કારણે એ સ્થળામાં અર્થબોધ સુગમતાથી થશે. ઉદાહરણ જોઈએ
ચોથા પ્રત્રકથાવરિવારના સૂત્ર વૃત્તિમાં (આ પ્રકાશનનું ૫, ૬ર પંક્તિ ૧૪ માં) એક પાઠ છે : મૂળને પાઠ : અસિવાયો | ટી. માઁષ્ટિમુવવા, ન્યૂનતામાન સં+રામવાનું !
અહી વૃત્તિમાં જે ન્યૂનતા પદ છે ત્યાં અવાવધિ પ્રકાશિત ટીકામાં સૂકવતા પાઠ છે. હવે જૂનતા પદ દ્વારા જે અર્થની અપેક્ષા છે તેની પૂર્તિ શૂન્યતા પદ દ્વારા શી રીતે થાય? અને જે સુબુદ્ધ વાયક છે તેને તે આવા સ્થળે મૂંઝવણ થાય જ. અને શુદ્ધ પાઠ મળતાંવેત સાચો અર્થ મળી જાય છે.
મૂળમાં પ્રથમ સૂત્રમાં તાળાં એ પાઠ પ્રચલિત હતા ત્યાં શુદ્ધ પાઠ giાંતરnTTI મજે, કેટલો સુંદર આ પાઠ છે. આ તે સામાદિક પ્રદર્શન માત્ર છે.
એજ રીતે પૃ. ૬૪ પંક્તિ ૬૧ માં મહોરમ પરવાર્થસTધનાતુ, હવે અહીં ઘરઘરાર્થસાધનાત ના સ્થળે પરંપરાર્થarષના એ રીતે માત્ર અનુસ્વારની જ અશુદ્ધિથી કેટલો બધો અર્થભેદ થઈ જાય? કયાં પૂરપાર્થ અને કયાં વપરાર્થ.
વળી આ પ્રકાશનમાં જે પાઠ શુદ્ધ માનીને મૂળ વાચનામાં સ્વીકાર્યો છે તે પાઠની શુદ્ધતાના પષક અન્યાન્ય ગ્રંથના સંદર્ભો પણ આપ્યા છે. ઉદા. પૃ. ૨ ની બીજી ટીપણી ટી માં કાર્યપુત્ર
૧. જુઓ ઉચ્ચ પ્રકાશના પંથે આવૃત્તિ બીજી ૫ ૪ર૧ (પ્રકા. વર્ષ ૨૦૨૨) “શૂન્યતા '
શું ! એ ચોક્કસ સમજાતું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org