SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ એ શુદ્ધ પાઠ અને તેનો અર્થ જોઈએ તે પહેલાં આ જ ગાથા સં narટ માં મુદ્રિત પૃ. ૧૨૭ ઉપર ૧૬૧૬ મી ગાથામાં સામાન્ય ફેરફાર સાથે આવે છે. ત્યાં પણ અશુદ્ધ જ પાડ ચાલુ રહ્યો છે. એ ગાથા આ પ્રમાણે છે : દિર विज्जा वि होइ बलिया गहिया पुरिसेण विणयव तेण । सुकुलपसूया कुलबालियव्व पवर पई पत्ता ॥१६१६।। આ ગાથા અન્ય ગ્રંથની છે અને અહીં પ્રસ્તુત વિષયની પુષ્ટિ માટે ઉદધૃત કરી છે. હવે એ પ્રાચીન પોથીને પાડ જોઈએ. विज्जा वि होइ विलिया गहिया पुरिसेणऽभागधिज्जेण । सुकुलकुलबालिया विव असरिसपुरिसं पई पत्ता ।। અહી પહેલા વત્તા માં ‘વિરા ' પાઠ છે તે અગત્યનું છે. એના અનુસાર પરિસેન પદ પછી અવઢડ ચિન્હ મૂકવું જરૂરી જણાય છે, એટલે આ પાઠ મુજબ અર્થ આ પ્રમાણે થાય. વિદ્યા પણ અપૂણ્યશાળી પુરુષ વડે ગ્રહણ કરાયેલી હતી લજિજત થાય છે. (વિસ્ટિવા = શ્રીડિતા = ગ્રી = ૪sઝા). જે રીતે (ઉપમા આપે છે) સુકુલમાં જન્મેલી બાળા અસદશ = અસમાન (હીનાચાર-હીન ગુવાન) પુરુષને પતિ તરીકે પામીને લજિજત બને છે તેમ.” ( વિચિવા ના રથાને વટિયા પાડ ઘણુ કાળથી પ્રચલિત થઈ ગયો લાગે છે.) એવું એક બીજ ઉદાહરણ છે: તિમસિવારૂં માં ૧૫ મા અધ્યયનમાં ૨૪ મી ગાથા આ પ્રમાણે છે. पत्थरेणाहओ कीवो पत्थरमभिधावति । मिगारी ऊ सर पप्प सरुप्पत्ति विमगइ ॥२४॥ આ જ ગાથા શ્રી ધર્મદાસગણિવિરચિત ૩agaના માં ૨૩૧ મી ગાથા છે. આ ગાથાના ત્રીજા ચરણમાં જે નિજારી સરું gવ પાઠ છે ત્યાં ઝ અક્ષર ને જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાને તરં ની સાથે મુકો અને અર્થ કરવામાં એવી તે કિલષ્ટ ક૯પના કરી છે કે તે વાંચીને આપણને હસવું જ આવે. એમણે એવો અર્થ કર્યો કે “સિહ ઊખર ભૂમિને પામીને સરોવરની ઉત્પત્તિને શોધે છે " અને ૩વસમrટા માં એ અક્ષરને નિતારી પદની સાથે મુકી દેવામાં આવ્યો છે અને છાયામાં પંચમી વિભક્તિને પ્રયોગ દર્શાવ્યો છે. જયારે વાસ્તવિકમાં 5 એ તો સંસ્કૃત તુ ના સ્થાને છે પ્રાકતમાં હનું દીધું કરવાનું સ્વાભાવિક છે. આવાં તે ઘણું ઉદાહરણ ટાંકી શકાય, પણ કહેવાનો આશય એટલો જ છે કે પ્રાચીન શાસ્ત્ર ગ્રંથના શુદ્ધ અર્થસંગત પાડવાળા સંપાદન-સંશોધન મુદ્રણમાં કેટલી બધી સજજતા અપેક્ષિત છે. સંશોધનનું ક્ષેત્ર એ કેશવિહીન વિપ્રવનિતાનું ક્ષેત્ર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001111
Book TitlePanch sutrakam with Tika
Original Sutra AuthorChirantanacharya, Haribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, V M Kulkarni
PublisherB L Institute of Indology
Publication Year1986
Total Pages179
LanguagePrakrit, Sanskrit, English, Gujarati
ClassificationBook_Devnagari, Karma, Principle, B000, B015, G000, & G015
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy