SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ દૂર દૂરના ભંડારાની ભાળ મેળવી શકીએ છીએ અને તે બધી પ્રતાના શુદ્ધ સંશોધન કરીને શુદ્ધ સૂત્રપાઠ આપી શકીએ તેમ છીએ. સુત્ર શબ્દ શુદ્ધ હોય તે જ અશુદ્ધ પામી શકાય અને ઉભય શુદ્ધ હાય તા જ પ્રરૂપણા-આચરા શુદ્ધ થઈ શકે અને તેનાથી કનિજૅરા અને અતે નિઃશ્રેયસ પદ પ્રાપ્તિ સુગમ બને. આ સૂત્ર-શબ્દને શુદ્ધ કરનારમાં ઘણી બધી સજ્જતા જોઈએ, લિપિજ્ઞાન, ભાષાપ્રભુત્વ, પર પરાપરિચય, અને વિષયનું તલસ્પર્શી જ્ઞાન હેવુ' જોઈએ. અને આ બધા પછી પણુ દી કાળના મહાવરા જોઈએ. તા જ વિશ્વસ્ત સંશાધન થઈ શકે, અન્યથા સંશોધનના નામે પણ વિસંગતિએ જ ઉભી થાય. કાઈ પણ ગ્રંથનું સપાદન/સશાધન હાથ ધરવામાં આવે ત્યારે તેની પ્રાચીનમાં પ્રાચીન અને શુદ્ધ પ્રત મેળવવાના આગ્રડ રાખવા જોઈએ, અને એ સાધના, જે સંદર્ભે હાય તેની પૂર્વાપરસ બહુ અર્થ સંગતિ કરવા માટે જરૂરી છે. આપણને વાંચતાં-વિચારતાં સમ્યગ્ અખાધ ન થાય તા શુદ્ધ પાઠ મેળવવા યત્ન કરવા અને એમ છતાં અપેક્ષિત અને સુસ`ગત અને અનુકૂળ પાઠ ન મળે ત્યાં કૌંસમાં પ્રાચિન્હ મૂકવાની આપણી નૈતિક ફરજ છે. જેથી બીજા વાચક પણ ત્યાં વિચારે અને સંગત પાઠ માટે પ્રયાસ કરે. અન્યથા જે પાડ મળે તેની ચિકિત્સા ન કરે અને જેમ હેય તેમ મૂકી દે તે! અશુદ્ધ શબ્દના કારણે અશુદ્ધ અČપરંપરા ચાલુ થાય. એક બે ઉદાહરણ જોઈએ, ચૈવાવિજ્ઞયવયં માં દશમી ગાથા છે. આજ સુધી છપાયેલા પયન્નાસગ્રહમાં આ યા ત્રણથી વધારે વાર છપાયા છે. અર્થાં પણુ આપવામાં આવ્યા છે. તેમાં ગાથાના પાઠ આ પ્રમાણે છે. विज्जा व होड़ बलिया गहिया गुरिसेण भागधिज्जेण । सुकुलकुलबालिया विव असरिसपुरिस पर पत्ता ||१०|| હવે આ ગાથાની આગળની નવમી ગાથા અને આના પછીની અગ્યારમી ગાથા બન્નેમાં દુવિ`તીતતા દૂર કરવાનેા ઉપદેશ આપ્યા છે. એની વચ્ચે આ ગાથા છે. એટલું જ નહી. આજ ગાથાના પૂર્વાધ અને ઉત્તરાની પણ સંગતિ થતી નથી અને અસંગત પાઠ શુ` ઊઈ શકે તેને વિચાર ન કરીએ અને જે પાઠ છે એતા અર્થ કરીએ તો એ અર્થ પણ ગ્રન્થકારના આશયને અનુરૂપ કે અનુકૂળ ન થાય. હવે જોઈએ તેના અં. વિ. સં. ૨૦૩૮ માઁ પ્રકાશિત અર્થ સાથેની ચોપડીમાં આ પ્રમાણે અર્થ આપ્યા છે. “ વિનયાદિ ગુણાથી યુક્ત પુન્યશાળી પુરુષ વડે ગ્રહણ કરાયેલી વિદ્યા પણુ બળવતી [પ્રભાવક] અને છે, જેમ ઉત્તમ કુળમાં જન્મેલી બાલા-પુત્રી અસાધારણ પુરુષને પતિ રૂપે પામી મહાન બને છે. [દા. -. મયણા અને શ્રીપાળ] ॥૧૦ના રૃ. ૯ હવે નવમી–અગ્યારમી ગાથાના અને અનુરૂપ અર્થની સ`ગતિ માટે જ્યારે શુદ્ધ પાઠની વે ષણા કરી ત્યારે આ પયન્તાની મેળવેલી કુલ નવ પ્રતમાંથી માત્ર એક તાડપત્રીય પ્રતે જ આ ગાથાને શુદ્ધ પાઠ આપ્યા અને તે પાઠથી શુદ્ધ-પ્રસ્તુતપ્રકરણુસ’ગત-અર્થ મળ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001111
Book TitlePanch sutrakam with Tika
Original Sutra AuthorChirantanacharya, Haribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, V M Kulkarni
PublisherB L Institute of Indology
Publication Year1986
Total Pages179
LanguagePrakrit, Sanskrit, English, Gujarati
ClassificationBook_Devnagari, Karma, Principle, B000, B015, G000, & G015
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy