SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સંશોધનને આદર્શ : પ્રસ્તુત પ્રકાશન (લે. પૂ. પં. શ્રી પ્રદ્યુમ્ન વિજ્યજી ગણિવર) “મારે તો સુષમાથી દુષમા અવસર પુણ્યનિધાન રે' આ પ્રચલિત પંક્તિનું મૂળ તો सुषमातो दुःषमायां कृपा फलवती तव । मेरुतो मरुभूमौ हि ग्लाध्या कल्पतरोः स्थिति :॥ એ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીમહારાજની અમર વાણું છે. ફરીથી એજ શબ્દાનું પુનરુચ્ચારણ કરવાનું મન થઈ આવે તેવો વર્તમાનકાળ પ્રવર્તે છે (અપેક્ષાએઅને વિશેષ કરીને જ્ઞાને પાસનાના સાધનોના પરિપ્રેક્ષ્યમાં). - આ યુગને સાધને યુગ કહીએ તે તેમાં કશું અનુચિત નથી લાગતું. હર કોઈ ક્ષેત્રે શું સાધનોની ભરમાર ખડકાઈ ગઈ છે. વૈજ્ઞાનિક શોધના યુગમાં યાંત્રિક સાધનોની ઉ૫નીપજ રૂપે તમામ બાબત ઉપગમાં લેવાય તેવો તિ1 નવા સાધને આજે જોવા-સાંભળવા મળે છે. જુઓને આ સાધનની કેવી બલીહારી છે. મૂળ પ્રત હોય ઠેઠ જેસલમેરમાં કેટલે દૂર, છતાં આપણે આટલે દૂર તે પ્રતના તે અક્ષરે મોલિક (Original) પ્રતની જેમ અહીં’ રહ્યા વાંચી શકીએ છીએ. એ મૂળ ગ્રંથેના સંરક્ષણ સંવર્ધન માટે પણ ઘણું કરી શકીએ છીએ. બીજી રીતે થતપાસની દૃષ્ટિએ વિચારતાં એવું પણ લાગે છે શ્રી સંઘનું પુણ્ય પણ જાગતું છે કે શ્રી શીલાંકલ્સ રિજી મહારાજે વિક્રમના દશમા સૈકામાં જ્યારે શ્રી આચારાંગ સૂત્ર ઉપર ટીકા રચી ત્યારે તેમની સામે જૂર્ણિસંમત પાઠવાળી સુત્ર પ્રત હતી નહીં. એ ચૂર્ણિકાર સંમત પાઠ આપણને મળ્યા. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે શ્રી ભગવતીસૂત્રની ટીકા. વિ. સંવત ૧૧૨૮ માં રચી ત્યારે તેમની સામે ભગવતી મૂળની જે પ્રતિ હતી તેથી તેમને સંતોષ ન હતે. જે સત્ર મળ્યું તેની જ અર્થ સંગતિ તેઓએ સ્યાદ્દવાદ શૈલીથી કરી આપી. અન્યથા તેઓ જે શ્રી ભગવતીસૂત્ર ઉપર ટીકા લખે છે તે વર્ષની નજીકના જ વર્ષમાં વિ. સં. ૧૧૧ (એકડાથી લઈ શૂન્ય સુધી કોઈ પણ એક અંક) લખાએલી તાડ પોથીમાં ઘણા શુદ્ધ અને સુંદર પાઠ મળે છે. જે પિથી આજે આપણી સામે છે. આ પિથી અથવા એ કુળની પોથી જે તેમને મળી હતી તે તેમને જરૂર કાંઈક સંતોષ થાત. છે લે લગભગ સો વર્ષ પૂર્વ વિસં. ૧૪૪૨ માં થયેલી વૃત્તિના માં જે લગભગ ૩૫ જેટલા સંઘે માટે નાસ્તિ લખ્યું છે તે પૈકીના ૧૫ જેટલા મહત્વના ગ્રંથે આપણને મળ્યા છે અને તેમાંથી બે–ચારને બાદ કરતાં બીજ સારી રીતે સંપાદિત થઈને પ્રકાશિત પણ થયા છે. ૨. “ન જ ટીદારંવાળી ઘોળ્યા મુજધા !” મુદ્રિત પત્ર ૩૩૬-A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001111
Book TitlePanch sutrakam with Tika
Original Sutra AuthorChirantanacharya, Haribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, V M Kulkarni
PublisherB L Institute of Indology
Publication Year1986
Total Pages179
LanguagePrakrit, Sanskrit, English, Gujarati
ClassificationBook_Devnagari, Karma, Principle, B000, B015, G000, & G015
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy