________________
૧૦
બદલે જે શુદ્ધ પાઠ હાવા જોઈએ એમ અમને લાગ્યું છે તે અમને લાગતા શુદ્ધ પાઠ (
આવા ગાળ કાષ્ઠકમાં અમે જણાવ્યા છે. અને જ્યાં કાઈ પાઠ ઉમેરવા જેવા છે, એમ અમને લાગ્યુ છે ત્યાં તેવા પાઠ [ ] આવા ચેારસ કાષ્ઠમાં અમે જણાવ્યા છે.
ટીકામાં ઉષ્કૃત કરેલા પાઠેનાં મૂળ સ્થાન અમને જયાં ઉપલબ્ધ થયાં છે ત્યાં તે મૂળ સ્થાને પણ [ ] આવા ચેારસ કાકમાં અમે જણાવ્યાં છે. જ્યાં મૂળસ્થાને મળ્યાં નથી ત્યાં [ ] આવાં ખાલી ચેારસ દાષ્ઠા અમે આપ્યાં છે. ઉષ્કૃત કરેલા જે પાઠોનાં મૂળસ્થાન આ ગ્રંથ છપાઈ ગયા પછી અમને મળ્યાં છે તે ચોથા પરિશિષ્ટમાં (તથા પાંચમા પરિશિષ્ટમાં પણુ) જાવ્યાં છે. પ`ચત્ર મૂળને કંઠસ્થ કરનારને અનુકૂળ રહે તે માટે પ્રથમ પરિશિષ્ટમાં તે તે સૂત્રને અમે અદા આપ્યા છે અને તે અકે, પણ [ ] આવા ચારસ ક્રાષ્ટકમાં આપ્યા છે.
કાઈ પણ ગ્રંથનુ અધ્યયન કરવું હેાય ત્યારે તે તે ગ્રંથના શુદ્ધ પાઠ હાય એ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે. અશુદ્ધ પાઠે।તે સમજવા-સમજાવવા તથા તેનું વિવેચન કરવા ધણું ઘણું પરિશ્રમ કરવામાં આવે તેા પણ તેના ખાસ અં નથી. એટલે પાશુદ્ધિ તરફ સૌથી વધારે લક્ષ્ય આપવાનું અમારૂં વલણુ રહ્યું છે. તે પછી તે તે સ્વીકારેલા પાડાના સમનમાં જે જે પ્રમાણેા અમને મળ્યાં હોય તે પશુ ટિપ્પામાં આપવામાં આવે છે. તે તે અંશેાની ઉપયોગી લાગતી તુલનાએ તથા તે તે અશાને સ્પષ્ટ કરતા તે તે ત્રાના ઉલ્લેખાના પણ યથાયેાગ્ય સમાવેશ ટિપ્પણામાં કરવામાં આવે છે. બીજી હસ્તલિખિત આદિ પ્રતિમાં મળતા યેાગ્ય પાડભેદના પણ ટિપ્પણેામાં નિર્દેશ કરવામાં આવે છે.
અમારી સપાદન પદ્ધતિ
કેટલાક શબ્દો એવા પણ હેાય છે કે તે તે યુગમાં એના પ્રચાર વિપુલ પ્રમાણમાં હોવા છતાં, ધણુા સમયથી એના પ્રચાર અલ્પ થઈ જવાને કારણે આજે એને। અખરાબર ખ્યાલમાં ન આવવાથી તે તે શબ્દો અશુદ્ધ છે એમ સમજીને તેના સ્થાને કલ્પિત શબ્દો ગાઢવી દેવામાં આવે છે, જેમકે પૃ૦ ૨૦ ૫. ૧૬ માં પૃષજ્ઞનાનાં પાડે છે. એક યુગમાં ‘પ્રાકૃત માણસે।' એ અર્થાંમાં વૃત્તન શબ્દના ઘણા પ્રચાર હતા. બૌદ્ધ સાહિત્યમાં તા તેને ઘણા જ ધા પ્રચાર હતા. પરંતુ આ વાતને ખ્યાલ ન હેાવાથી તેના સ્થાને 'યસૂત્રકટીકાના અર્વાચીન હસ્તલિખિત આદર્શીમાં તથા મુદ્રિત પ્રતિમાં તૃષાતાનાં પાઠ પ્રચલિત થઈ ગયા છે. જો કે પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં તે વૃયજ્ઞનાનાં પાડે છે જ, આવા સ્થળાએ તે તે શુદ્ધ પાઠાનું ગ્રંથાંતરમાં મળતુ‘ સ્પષ્ટીકરણ પણ ટિપ્પણમાં આપવામાં આવ્યું છે. આ ગ્રંથમાં પાંચ પરિશિષ્ટા આપવામાં આવ્યાં છે. મૂળમાત્ર આ ગ્રંથનું પાન અનેક સાધુસાધ્વીજી મહારાજો કરે છે. એટલે તેમને આ ગ્રંથ કઠસ્થ કરવા ફાવે તે માટે પ્રથમ પરિશિષ્ટમાં, હસ્તલિખિત આદર્શોને આધારે શુદ્ધ કરેલા પાડાવાળું મૂળમાત્ર પચત્રક અમે આપેલુ છે. તેમાં સીક પંચસૂત્રકમાં જે પાર્ડ છે તે જ પાઠ રાખેલા છે. માત્ર એક સ્થળે કાગળની પ્રતિને જે પાઠ અમે ટિપ્પણુમાં આપ્યા હતા તે પાઠ અમે અહી” મૂળમાં આપ્યા છે.
પ્રસ્તાવના પછી
૧. શુદ્ધપાઠોની અત્યંત ઉપયેાગિતા વિષે સુંદર પ્રકાશ પાડતા એક મહત્ત્વતા મનનીય લેખ ૫. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે આ ગ્રંથ માટે લખી આપ્યા છે કે જે આ છૂપાયા છે. તે વાંચવાથી શુદ્ધ પાની ઉપયોગિતા તથા અનિવાર્યતા વિષે ઘણું જાણવા મળશે. આ લેખ લખી આપવા બદલ તેમના હું આભારી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org