________________
જૈન સંઘમાં પંચસૂત્રનું સ્થાન જૈન સંધમાં, વિશેષ કરીને વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધમાં પંચસત્રનું સ્થાન અત્યંત મહત્વનું અને ગૌરવપૂર્ણ છે. હજારો સાધુ-સાધવી-શ્રાવક-શ્રાવિકાઓ પંચસૂત્રને, તેમાં પણ ખાસ કરીને તેના પાંચ સૂત્રો પૈકી પ્રથમ સૂત્રને પ્રતિદિન પાઠ કરે છે. કારણ કે પંચસમાં જ કહેવું છે કે
વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા એમ પ્રરૂપે છે કે સંસાર દુઃખરૂપ છે, એનું ફળ પણ દુઃખરૂપ છે, અને પરંપરાએ પણ દુઃખ આપનાર છે. આ સંસાર પરિભ્રમણને અંત શુદ્ધ ધર્મથી જ થાય છે, શુદ્ધ ધર્મની ખરેખર પ્રાપ્તિ જીવનમાંથી પાપ દૂર થાય તો જ થાય છે, તથાભવ્યત્વ આદિ સામગ્રી મળે તો જ પાપકર્મ દૂર થાય છે, અને તથાભવ્યત્વને પરિપાક ચતુદશરણુગમન, દુષ્કતગહ, તથા સકત અનમોદનાથી જ થઈ શકે છે. માટે જીવનમાં જે ખરેખર કયાનું પ્રાપ્ત કરવું હોય તેણે ચતુઃશરણગમન, દુષ્કતગહીં, તથા સુકત અનુમોદના હમેશાં પ્રણિધાનપૂર્વક કરવાં જોઈએ. જ્યારે કોઈ સંકલેશ આવી પડે ત્યારે વારંવાર અને સંકલેશ ન હોય ત્યારે પણ ત્રિકાળ (ત્રિસંધ્યાએ) ચતુઃશરણમ મન, દુષ્કતગર્તા તથા સુકૃત અનુમોદના હમેશાં કરવાં જોઈએ.
આ જણાવ્યા પછી ચતુઃ શરણુગમન અર્થાત અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવાન, સાધુ ભગવાન તથા વિભિપ્રરૂપિત ધર્મનું શરણ કેવી રીતે સ્વીકારવું જોઈએ તેનું, દુષ્કતગહન તથા મદનાનું પંચસૂત્રમાં વિસ્તારથી વર્ણન છે. આ વર્ણનના અંતે જણાવ્યું છે કે આ સૂત્રને જે સારી રીતે પાઠ કરે છે તેના અશુભકમના અનુબંધ મંદ થાય છે, વિશિષ્ટ અધ્યવસાયથી કરાય તે મૂળમાંથી પણ અશુભકર્મના અનુબંધને ક્ષય થઈ જાય છે, જે અશુભકર્મ બાંધેલું હોય તેનું સામર્થ્ય તૂટી જાય છે, તેનું ફળ અપ થઈ જાય છે, તેને ક્ષય સહેલાઈથી થઈ જાય છે અને ફરીથી તે બંધાતું નથી તથા શુભકર્મોના અનુબંધ શરૂ થાય છે અને પુષ્ટ થાય છે. માટે પ્રણિધ આ સૂત્રને સારી રીતે પાઠ કર જોઈએ, તેનું શ્રવણ કરવું જોઈએ, તેની અનુપ્રેક્ષા (ચિંતનમનન દિ) કરવી જોઈએ. તેથી પાપને પ્રતિઘાત થાય છે અને ગુણનાં બીજોનું આધાન થાય છે.'
આ આશયને પંચસૂત્રના પ્રથમ સૂત્રમાં ઉલ્લેખ હોવાથી ઘણું સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકાઓ આ પ્રથમ સત્રને પ્રતિદિન પાઠ કરે છે. તેથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંધમાં આ ગ્રંથનેપંચસૂત્રને ઘણે જ ઘણે પ્રચાર છે.
- આ. શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ધર્મબિન્દુમાં તથા તેના ઉપર આ. શ્રી મુનિચંદ્રસૂરિ વિરંચિત વૃત્તિમાં પંચસૂત્રના તથા તેની ટીકાના કેટલાક અંશોને શબ્દ અથવા અર્થથી સમાવેશ કરવામાં આવ્યું છે.
. તે પછી ગશાસ્ત્રની પણ વૃત્તિમાં (પૃ. ૧૫૨) કલિકાલસર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્ર સરિજી મહારાજે પંચસૂત્રના બીજા સૂત્રમાંથી ઢામોનિકાને ઢામોનિઅમોને ટામોવિયા રામોનિમનિદિરે રિયા આ પાઠ ચલાદ-કહીને ઉદધૃત કર્યો છે. ઉપરાંત તેમની પ્રસિદ્ધ કતિ વીતરાગસ્તોત્રના સત્તરમાં પ્રકાશમાં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે,
स्वकृत दुष्कृत गहन सुकृत चानुमोदयन् । नाथ त्वच्चरणौ यामि शरण शरणोज्झितः ॥१॥
लाभोचिअभोगे लाभोचियपरिवार
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org