________________
उद
પ્રસ્તાવના શાંતિસૂરિજી મહારાજ, આ.શ્રી અભયદેવસૂરિજી મહારાજ તથા આ. શ્રી મલયગિરિ મહારાજ આદિએ રચેલી વિસ્તૃત વૃત્તિઓનો ઉપયોગ શરૂ થયો. તેથી પ્રાચીન ચૂર્ણિ આદિ સાહિત્યનો અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગ ઓછો થતો ગયો. એટલે હસ્તલિખિત પ્રતિઓ પણ ઘટતી ગઇ. હસ્તલિખિત પ્રતિઓમાં અશુદ્ધિઓનું પ્રમાણ પણ વધવા લાગ્યું. એટલે યથામતિ સંશોધન કરીને આ બધા સાહિત્ય સાથે અમે અનુયોગદ્વારસૂત્ર મુદ્રિત કર્યું છે કે જેથી વાચકો તુલનાત્મક અભ્યાસ કરીને સ્વયં સમજી શકશે કે ચૂર્ણિ-વૃત્તિટીકામાં વિવેચનનો વિકાસ કેવી રીતે થયો છે.
ચૂર્ણિગ્રંથો : ચૂર્ણિઓ વિશિષ્ટ પ્રાકૃત ભાષામાં રચાયેલી છે. ચૂર્ણિઓ અને ચૂર્ણિકારો વિષે આ.પ્ર.મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે પ્રાકૃત ટેસ્ટ સો;સાયટી તરફથી પ્રકાશિત થયેલા નંદીસુત્ત ની પ્રસ્તાવનામાં પૃ૦૫ થી ૧૨ માં હિંદી ભાષામાં જે વિચારો રજુ કર્યા છે તે ખાસ જાણવા યોગ્ય હોવાથી અમે અહીં અક્ષરશ: ઉદ્ભૂત કરીને આપીએ છીએ.
"चूर्णिकार नन्दीसूत्रके प्रणेता आचार्य श्रीजिनदास गणि महत्तर हैं। सामान्यतया आज यह मान्यता प्रचलित है कि - जैन आगम उपरके भाष्यों के प्रणेता श्रीजिनभद्र गणि क्षमाश्रमण और चूर्णियों के रचयिता श्रीजिनदास गणि महत्तर ही हैं, और ऐसे प्राचीन उल्लेख पट्टावली आदिमें पाये भी जाते हैं; किन्तु भाष्य-चूर्णियोके अवगाहन बाद ये दोनों मान्यताएं गलत प्रतीत हुई हैं। यहां पर भाष्यकारोंका विचार अप्रस्तुत है, अत: सिर्फ यहाँ पर जैन आगमोके उपर जो प्राचीन चूर्णियाँ उपलब्ध हैं उन्हीके विषयमें ही विचार किया जाता है । आज जैन आगमोके उपर जो चूर्णिनामक प्राकृतभाषाप्रधान व्याख्याग्रन्थ प्राप्त हैं उनके नाम क्रमश: ये हैं -
१ आचाराङ्गचूर्णि २ सूत्रकृताङ्गचूर्णि ३ भगवतीचूर्णि ४ जीवाभिगमचूर्णि ५ प्रज्ञापनासूत्रशरीरपदचूर्णि ६ जम्बूद्वीपकरणचूर्णि७ दशाकल्पचूर्णि८ कल्पचूर्णि९ कल्पविशेषचूर्णि १०व्यवहारसूत्रचूर्णि११ निशीथसूत्रविशेषचूर्णि १२ पञ्चकल्पचूर्णि १३ जीतकल्पबृहच्चूर्णि १४ आवश्यकचूर्णि १५ दशकालिकचूर्णि श्रीअगस्त्यसिंहकृता १६ दशकालिकचूर्णि वृद्धविवरणाख्या १७ उत्तराध्ययनचूर्णि १८ नन्दीसूत्रचूर्णि १९ अनुयोगद्वारचूर्णि २० पाक्षिकचूर्णि।
उपर जिन वीस चूर्णियोके नाम दिये हैं उनका और इनके प्रणेताओके विषयमें विचार करनेके पूर्व एतद्विषयक चूर्णिग्रन्थोके प्राप्त उल्लेखोंको मैं एकसाथ यहाँ उद्धृत कर देता हूँ, जो भविष्यमें विद्वानोंके लिये कायमकी विचारसामग्री बनी रहे।
(१) आचाराङ्गचूर्णी । अन्त: - से हु निरालंबणमप्पतिहितो ।। शेषं तदेव ॥ इति आचारचूर्णी परिसमाप्ता ।। नमो सुयदेवयाए भगवईए ॥ ग्रन्थाग्रम् ८३०० ॥ (२) सूत्रकृताङ्गचूर्णी । अन्त:सद्दहामि जधसूत्रेतिणेतव्वं सव्वमिति॥नमः सर्वविदे वीराय विगतमोहाय ॥ समाप्तं चेदं सूत्रकृताभिधं द्वितीयमङ्गमिति । भद्रं भवतु श्रीजिनशासनाय । सूगडांगचूर्णिः समाप्ता ॥ ग्रन्थाग्रम् ९५०० ॥ (३) भगवतीचूर्णि -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org