SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના કાલ-સમયમાન પ્રમાણ - કાલની મર્યાદા સમજવા માટેનાં માનની સંખ્યા અહીં ઠીક ઠીક પ્રમાણમાં મળે છે. તે આ પ્રમાણે : સમય - અતિસૂક્ષ્મકાલમાન (નિમેષનો પણ અસંખ્યાતમો ભાગ) આવૃત્તિા - અસંખ્ય સમય, ઉચ્છ્વાસ અને નિ:શ્વાસ - અસંખ્ય આવલિકા, પ્રાળ - એક ઉચ્છ્વાસ અને નિ:શ્વાસ જેટલો કાલ, સ્નો - ૭ પ્રાણ, જૈવ - ૭ સ્ટોક અથવા ૪૯ ઉચ્છવાસ-નિ:શ્વાસ, મુહૂર્ત - ૭૭ લવ અથવા ૩૭૭૩ ઉચ્છ્વાસ-નિ:શ્વાસ, અહોરાત્ર ૩-૦મુહૂર્ત, પક્ષ - ૧૫ અહોરાત્ર, માસ - ૨ પક્ષ, ૠતુ - ૨ માસ, અયન - ૩ ઋતુ, સંવત્સર - ૨ અયન, યુTM - પાંચ સંવત્સર (વર્ષ), વર્ષગત ૨૦યુગ, વર્વસમ્ર ૧૦વર્ષશત, વર્ષશતસહસ્ર - ૧૦૦ વર્ષસહસ્ર (એક લાખ વર્ષ), પૂર્વાTM - ૮૪ લાખ વર્ષ, પૂર્વ - ૮૪લાખ પૂર્વાંગ, ત્રુટિતા - ૮૪ લાખ પૂર્વ, ત્રુટિત ૮૪લાખન્નુટિતાંગ, અટાTM - ૮૪લાખ ત્રુટિત, અટટ - ૮૪ લાખ અટટાંગ, અવવાTM - ૮૪ લાખ અટટ અવવ - ૮૪ લાખ અવવાંગ, ğા - ૮૪ લાખ અવવ, g - ૮૪ લાખ હૂહુકાંગ, ઉત્પત્તાTM -૮૪લાખ હૂહુક ઉત્પત્ત ૮૪લાખ ઉત્પલાંગ, પદ્માTM - ૮૪લાખ ઉત્પલ, પદ્મ - ૮૪લાખ પદ્માંગ, નતિનાન - ૮૪ લાખ પદ્મ, નતિન - ૮૪લાખ નલિનાંગ, અર્થનિપૂરાTM - ૮૪ લાખ નલિન, અર્થનિપૂર - ૮૪ લાખ અર્થનિપૂરાંગ, અયુતાTM - ૮૪લાખ અર્થનિપૂર, અયુત - ૮૪ લાખ અયુતાંગ, નયુતાTM - ૮૪ લાખ અયુત, नयुत - ૮૪ લાખ નયુતાંગ, પ્રયુTM - ૮૪લાખ નયુત, પ્રદ્યુત - ૮૪ લાખ પ્રયુતાંગ, વૃત્તિાTM - ૮૪લાખ પ્રયુત, વૃત્તિા - ૮૪ લાખ ચૂલિકાંગ, શીર્ષપ્રહેતિાTM - ૮૪ લાખ ચૂલિકા, શીર્ષપ્રòત્તિા - ૮૪ લાખ શીર્ષપ્રહેલિકાંગ. જુઓ અનુયોગદ્દાર સૂ૦ ૩૬૭. ૩૮ શીર્ષપ્રહેલિકાથી આગળ પણ ઉપમાના આધારે નિશ્ચિત કરેલી સંખ્યાનાં પલ્યોપમ અને સોપમ એમ સંખ્યાવાચક બે મુખ્ય શબ્દો તેમ જસંખ્યેય, અસંખ્યેય, અને અનંત એમ ગણનાસંખ્યાના ત્રણ પ્રકારોનું વર્ણન જૈનાગમ સાહિત્યમાં મળે છે. પ્રસ્તુત પલ્યોપમ, સાગરોપમ, સંખ્યેય, અસંખ્યેય અને અનંતની ભેદકથનપૂર્વક સવિસ્તર વિગત અહીં પણ મળે છે. જુઓ પલ્યોપમ, સાગરોપમ માટે અનુયોગદ્વાર સૂ૦૩૬૮ થી ૩૮૧ તથા સૂ૦ ૩૯૨ થી ૩૯૭. અને સંધ્યેય આદિ માટે અનુયોગદ્દાર સૂ૦ ૪૯૭ થી ૫૧૯. પ્રકીર્ણક Jain Education International જે વનમાં જે જાતનાં વૃક્ષોનું પ્રાચર્ય હોય તે વનોને તે તે વૃક્ષો ના નામથી જ ઓળખવામાં આવતાં હતાં. આ પ્રકારનાં કેટલાંક નામો અહીં આ પ્રમાણે મળે છે. અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, આમ્રવન, નાગવન, પુન્નાગવન, ઇક્ષુવન, દ્રાક્ષાવન અને શાલવન. જુઓ અનુયોગદ્દાર સૂ૦ ૨૬૮ મું.’’ - મંવિદ્યુત્તુંઅનુયોગદ્દારૂં ની પ્રસ્તાવના પૃ. ૩૪-૭૦. હવે અનુયોગદ્દારસૂત્ર ઉપરનાં વિવેચનો વિષે વિચારણા કરીએ. તેમાં પહેલાં ચૂર્ણિ આવશે. એટલે ચૂર્ણિગ્રંથો વિષે પહેલાં કંઇક જાણી લઇએ. શાસ્ત્રોને સમજવામાં ચૂર્ણિગ્રંથોએ ઘણોજ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પરંતુ ચૂર્ણિગ્રંથો પ્રાકૃત ભાષામાં જ લખાયેલા હતા, વળી સંક્ષેપમાં હતા, એટલે સંસ્કૃતમાં વૃત્તિસાહિત્યની જરૂરિયાત ઉપસ્થિત થઇ. પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ઘણી વૃત્તિઓ રચી, પરંતુ તેમની શૈલી સંક્ષિપ્ત હોવાને લીધે અર્થ સમજવામાં મુશ્કેલી પડવા માંડી એટલે શીલાંકાચાર્ય, મલધારિહેમચંદ્રસૂરિજી મહારાજ, વાદિવેતાલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy