SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ્રતિમાનપ્રમાણ સોનું, રૂપું, મણિ, મોતી, શંખ, શિલા-રાજપટ્ટક અથવા ગંધપક અને પરવાળાં વગેરેનું પ્રમાણ નિશ્ચિત કરવા માટેના માનવિશેષને પ્રતિમાનપ્રમાણ કહેવામાં આવે છે. પ્રતિમાન પ્રમાણમાં માન-માપનાં છનામ આ પ્રમાણે મળે છે. ૧. ગુજ્ઞા - ચણોઠી, ૨. If - સવા ગુંજા, ૩. નિષ્પાવ - ૧.૩૩કાકિણી, ૪ વર્મમા - ૩ નિષ્પાવ અથવા ૪ કાકિણી, ૫. મહુત - ૧૨ કર્મમાષક અથવા ૪૮ કાકિણી, અને સુવઈ - ૧૬ કર્મમાષક અથવા ૬૪ કાકિણી જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૨૮-૨૯ (પૃ૦ ૧૩૫). ક્ષેત્રમાનપ્રમાણ નાના મોટાં જળાશયો, નાનાં-મોટાં ઉઘાન-વનો, પ્રાસાદો, બજારો, રસ્તાઓ, વાહનો આસનશયનાદિ તેમ જ અન્ય ઉપસ્કરનું પ્રમાણ નિશ્ચિ કરવા માટેના માનવિશેષને ક્ષેત્રમાન પ્રમાણ કહેવામાં આવે છે. ક્ષેત્રમાનપ્રમાણનાં માન-માપનાં ૧૩નામ આ પ્રમાણે મળે છે: ૧. માત્માકુન -પોતાનું અંગુલ પ્રમાણ, ૨. વર - છ અંગુલ પ્રમાણ, ૩. મુa - બાર અંગુલ પ્રમાણ, ૪. વિતતિ - ૨ પાદ અથવા ૧૨ આંગળ, ૫. ત્નિ -૨ વિતસ્તિ અથવા એક હાથ અથવા તો ૨૪ આંગળ, ૬. કુક્ષિ - બે રત્નિ અથવા બે હાથ અથવા તો ૪૮ આંગળ, ૭. દંડ, ૮. ધનુષ, ૯. યુન, ૧૦. અક્ષ અને ૧૧ મુશન - ૨ કુક્ષિ અથવા ચાર હાથ અથવા તો ૯૬ આંગળ, ૧૨. બૂિત -ગાઉ - બેહજાર ધનુષ, ૧૩. યોગન - ચાર ગાઉ, જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૩૪-૩૫, ૩૪૫, ૩૪૯ (પૃ૦ ૧૩૬, ૧૩૯, ૧૪૬). ઉપર જણાવેલાં જ માન-માપથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના શરીરનું માન જૈન ગ્રંથોમાં જણાવેલું છે. ફક્ત અહીં ઉપર જણાવેલાં માન પૈકીનું પહેલું માત્મીજુ છે તેના બદલે સત્સંધાન સમજવું. આ ઉત્સધાંગુલનું પ્રમાણ આ પ્રમાણે છે. અનંત પરમાણુની એક ૩ડ્રેક્ઝિ , ૮ ઉલૂણ ણિકાની એક અ;િ ૮ શ્લણ ઊણિકાનો એક કથ્વીy: ૮ ઊર્ધ્વરણનો એક ત્રણ: ૮ ત્રસરણનો એક થgઃ ૮રથરણનો એક રેવન્યુત્તરવુમનુષ્યવાનાશ્રમી: દેવકુરૂત્તરકુરૂમનુષ્યવાળના આઠ અગ્રભાગનો એક દરવર્ષ-રચવર્ષમનુષ્યવાનામા: હરિવર્ષ-રમ્યકર્ષક્ષેત્રના માણસના વાળના આઠ અગ્રભાગનો એક હૈમવત-ળ્યવતમનુષ્યવીતીમા હૈમવત-હૈરણ્યવત ક્ષેત્રના માણસના આઠ વાલીગ્રભાગનો એક મૌવતક્ષેત્રમનુષ્યવાનામા: ભરત-ઐરાવત ક્ષેત્રના આઠ વાલાગ્રભાગની એક તિક્ષા: આઠ લિક્ષાની એક યૂ: આડ યૂકાનું એક યવમધ્ય; અને આઠ યવમધ્યનું એક સત્સંધાન. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૪૪-૪૫ (પૃ૦ ૧૩૮-૩૯). ઉપર જણાવેલાં જ માન-માપથી રત્નકાંડાદિ કાંડ, પાતાલ, દેવભવન, ભવનપ્રસ્તટ, નરક, નરકાવલિકા, નરકપ્રસ્તટ, કલ્પ-દેવલોક, દેવવિમાન, વિમાનાવલિકા, ટંક, કૂટ, શૈલ, શિખરી, પ્રાભાર, વિજય, વક્ષસ્કાર, વર્ષ-ક્ષેત્ર, વર્ષધરપર્વત, વેલાવેદિકા, દ્વાર, તોરણ, દીપ, સમુદ્ર વગેરેની લંબાઈ, પહોળાઈ ઊંચાઇ અને પરિધિનું માન જૈન ગ્રંથોમાં જણાવેલું છે. ફક્ત અહીં ઉપર જણાવેલા માન પૈકીના આત્માંગુલ કે ઉત્સધાંગુલના બદલે પ્રમાWIભુત સમજવું. એક હજાર ઉત્સધાંગુલનું એક પ્રમાણાંગુલ થાય છે. પ્રસ્તુત માનનો પ્રયોગ આપણા માટે અશક્ય છે તેથી તે એક સમજવાની હકીકત છે તેટલું જ. જુઓ અનુયોગદ્વાર સૂ૦૩૫૮-૫૯ (પૃ૦૧૪૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy