SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૩ એક પ્રત્યંતરમાં સમડ્યિા ), ૬. વોડમુદ (માત્ર એક પ્રત્યંતરમાં ઘોડમુદ) ૭. પૂસિય - કાર્યાસિક, ૮. નામસુહુન (માત્ર એક પ્રત્યંતરમાં નાસુદુમ), ૯. સત્તરી - કનકસમિતિ, ૧૦. વસિય - વૈશેષિક (દર્શન), ૧૧. વૃદ્ધવ - બુદ્ધવચન, ૧૨. સિત - વૈશિક (ચાર પ્રત્યંતરોમાં સિય), ૧૩. ઋવિત - કપિલ (દર્શન) (ત્રણ પ્રત્યંતરોમાં વિનિય), ૧૪. તોયત - લોકાયત (એક પ્રત્યંતરમાં Tયત), ૧૫. સકૅિતંત - ષષ્ઠિતંત્ર, ૧૬. મઢા - માકરપ્રણીત શાસ્ત્ર, ૧૭. પુરાણ - પુરાણ, ૧૮. વાRM - વ્યાકરણ ૧૯. નાડાવી - નાકાદિ. આ જ નામો અનુયોગદ્વાર સૂત્રમાં આ પ્રમાણે છે ૧ મારહ (એક જ પ્રત્યંતરમાં મારય ), ૨. રામાયણ, ૩. હૃમીમાસુર્ધ (એક પ્રત્યંતરમાં મામાસુર્ણ આમ બે શબ્દઅલગ પાડ્યા છે, એક પ્રત્યંતરમાં રંગીમાસુર, એક પ્રત્યંતરમાં ભીમાસુરુત્ત, સંક્ષિપ્ત વાચનાની પ્રતિઓમાં બીમાસુરુષ), ૪. ઢોડિટ્ટય (એકસિવાયની બધી પ્રતિઓમાં સોટ્ટા), ૫. ઘોડમુ ઘોટમુખ (એક પ્રતિમાં ઘોડાસુદ્દ, એક પ્રત્યંતરમાં થોડીમુદ્દ, સંક્ષિપ્ત વાચનાની પ્રતિઓમાં ઘોડાસુય, બે પ્રત્યંતરોમાં ઘોડયસ૬), ૬. સમક્રિયા (એક પ્રત્યંતરમાં સંમદિયા, એક પ્રત્યંતરમાં સંતમક્રિયા, એક પ્રત્યંતર તથા સંક્ષિપ્તવાચનાની પ્રતિઓમાં સડિદિયા), ૭. પાસિય (એક પ્રત્યંતરમાં પૂપિય), ૮. નાજુહુમ - (?) નાગસૂક્ષ્મ, ૯. VTVાસત્તા, ૧૦. વસિય, ૧૧. વર્તવયન (એક પ્રત્યંતર તથા સંક્ષિપ્તવાચનાની પ્રતિઓમાં સાક્ષ), ૧૨. વેલિય, ૧૩. વિત્ત, ૧૪. લોયાયય, ૧૫. સતિંત (એક પ્રત્યંતરમાં સિદ્ધિાંત), ૧૬. માતા (એક પ્રત્યંતરમાં મીટર), ૧૭. પુરાણ, ૧૮. વાRU, ૧૯, નાડાવી. નંદિસૂત્ર અને અનુયોગદ્દારસૂત્રમાં આવતાં, ઉપર જણાવેલા શાસ્ત્ર-ગ્રંથોનાં નામો પૈકીનાં કેટલાંક નામોમાં સહજ ફરક હોવા છતાં બન્ને ગ્રંથોમાં એક સરખો જ નામોલ્લેખ જોવામાં આવે છે. હજાર વર્ષથી પણ પહેલાંના સમયથી જેનો પરિચય દુર્ગમ બન્યો હશે તે નામોના વિવિધ પાઠભેદ પ્રત્યંતરોમાંથી મળે છે તે ઉપર આપેલી બન્ને ગ્રંથની નામાવલી ઉપરથી સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત ૧૯નામો પૈકી પૂસિય, ઉદ્ધવચન, સિ અથવા વેસિય, તોયત અથવા તયાયય, પુરાણ, વાર અને નાટ- આ સાતના મતે તે વિષયનાં શાસ્ત્રો-ગ્રંથોને સૂચવનારાં નામ છે. આમાંના પાસિય - કાર્યાસિક નામ ઉપરથી અનુમાન થઈ શકે કે કપાસઆદિને લગતા ગ્રંથો પ્રાચીન સમયમાં હોવા જોઈએ, જેમાં કપાસના છોડને ઉછેરવાથી લઇને રૂ, સૂતર, વણાટ, વસ્ત્ર, રંગવિધાન વગેરેને લગતાં વિધાનો હોવાં જોઇએ. આગળ જણાવેલી સુતરાઉ અને રેશમી વસ્ત્રના તાર માટેની નોંધ ઉપરથી પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે વસ્ત્રો બનાવવા માટેની સામગ્રીનાં વિષયમાં પ્રાચીન સમયમાં અનેક પદ્ધતિઓ હતી અને તે ગ્રંથસ્થ ન જ થઇ હોય તે માનવું વધારે પડતું કહેવાય. વૃદ્ધવ નામ ગ્રંથકારના સમયમાં વિદ્યમાન બૌદ્ધગ્રંથોનું સૂચક સમજવું જોઈએ. તેવી જ રીતે વિન - સાંખ્ય દર્શનના ગ્રંથોનું અને નોડાયત નામ લોકાયત - ચાર્વાક સંપ્રદાયના ગ્રંથોનું સૂચક જણાય છે. સિત - વૈશિકશાસ્ત્ર, જેમાં વેશ્યાઓની કળા અને વ્યવસાયને લગતો વિષય ચ હોય તેવા ગ્રંથો; પુરાણ, વ્યાકરણ અને નાટક - આ ત્રણે નામ ગ્રંથકારના સમયમાં વિદ્યમાન તે તે ગ્રંથોનાં સૂચક છે. મહ, માયા, જોડિટ્ટ, અને વસિય- કણાદનું વૈશેષિકદર્શન, આચારગ્રંથો આજે વિદ્યમાન Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy