SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ગુપ્તિ : માઠાં કામોમાંથી પાછા ફરવું તે ગુપ્તિ કહેવાય છે. મનગુતિ : મનમાં માઠા વિચારો લાવવા નહીં, આવે તો તેને રોકવા તે. વચનગુપ્તિ : ખરાબ ભાષણ બોલવું નહીં, બોલવાનું મન થાય તો પણ રોકવું. કાયગતિ : કાયાને ખરાબ કામોથી રોકવી, કુચેષ્ટા કરવી નહીં તે. દસ યતિધર્મ : મુખ્યત્વે સાધુજીવનમાં પાળવા જેવા અને ગૌણતાએ ગૃહસ્થજીવનમાં પણ આચરવા જેવા જ ધર્મો તે યતિધર્મો. તે દસ છે. : ક્રોધ ન કરવો, અપરાધીનો અપરાધ જતો કરવો તે. ૨. નમ્રતા ': અભિમાન ન કરવું, નરમ સ્વભાવ રાખવો ક્ષમાં નકતા ૩. સરળતા ૪. નિલભતા તપ સંયમ : માયા, કપટ, જૂઠ ન કરવું, હૈયામાં જુદું હોય અને હોઠે જુદું બોલવું તેવું ન કરવું તે. : સ્પૃહા, આસક્તિ, ઇચ્છાઓ ન કરવી તે. : છ બાહ્ય અને છ અત્યંતર તપ કરવા. અણસણાદિ અને પ્રાયશ્ચિત્તાદિ. : ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી, છ કાયાની હિંસા ન કરવી, કષાયો ન કરવા વિગેરે. : જીવન સત્યના માર્ગે જ રાખવું, પ્રમાણિકતા, નીતિમત્તા બરોબર પાળવા. : પવિત્રતા શરીર અને મન બંનેને રાગાદિથી ઘણાં જ દૂર રાખવા, પવિત્ર રાખવા. : ધન, પરિગ્રહ પોતાની પાસે કંઈ ન રાખવા સત્ય શૌચ આકિંચન્ય તે. ૧૦. બ્રહ્મચર્ય : મન, વચન, કાયાથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું તે. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy