SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે આ ૧૦ યતિધર્મો સમજવા. બાર ભાવનાઓ : આત્મા સ્થિર ચિત્તે નીચે મુજબ ધર્મના વિચારો કરે તે ભાવના. ૧. અનિત્ય . ૨. ૩. ૪. ૭. .. ૯. ૧૦. અશરણ ૧૧. સંસાર એકત્વ અન્યત્વ અશુચિત્વ આશ્રવ સંવર નિર્જરા લોકસ્વભાવ બોધિબીજદુર્લભ ૧૨. ધર્મસાધકદુર્લભ > ૨૨ પરિષહો : Jain Education International ઃ આ સંસારમાં ધન, યૌવન, યશ, પરિવાર, આદિ સર્વે ક્ષણિક છે. આ આત્માને દુ:ખ આવે ત્યારે સ્ત્રી, ધન, આદિ કોઈ શરણભૂત નથી. : આ સંસાર જ જન્મમરણોથી ભરેલો છે. અનંત દુઃખમય છે. આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. કોઈ સાથે આવનાર નથી. : : : શરીરથી જીવ ભિન્ન છે. જીવથી શરીર ભિન્ન છે. દેહાધ્યાસ ત્યજી દેવો જોઈએ. શરીર મળ-મૂત્રાદિ ધણી જ અશુચિતાઓથી ભરેલું છે. : આ જીવમાં અવ્રતાદિ દ્વારા પ્રતિસમયે કર્મ આવે છે; માટે ચેતવું જોઈએ. સંવરના ૫૭ ભેદો દ્વારા જીવનમાં આવતાં કર્મો રોકવાં જોઈએ. : ક્ષણે ક્ષણે બાર પ્રકારનાં તપો દ્વારા જીવ ધારે તો કર્મો તોડી શકે છે. : ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવું, નારકી, દેવલોક, તિર્યંચ, મનુષ્ય વિગેરે. અપાર એવા આ સંસારમાં ફરીથી સમ્યકત્વ મળવું દુર્લભ છે. 4:0 અપાર એવા આ સંસારમાં ફરીથી અરિતાદિ દેવ, ગુરુ મળવા દુષ્કર છે. : ૫૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy