SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સુખી, નિરોગી અને સમૃદ્ધિવાળા છે. છતાં સંસારી ભાવોમાં ઘણા જ આસક્ત છે. ઘણા જ વ્યસની છે. હિંસા, જૂઠ આદિ ઘણા પાપાચારોને સેવનારા છે. મોજ-શોખ, ભોગ, વિલાસમાં જ આસક્ત છે તે પાપાનુબંધી પુણ્ય-પાપનો (ભાવપાપ-મોહનો ઉદય તેનો) અનુબંધ કરાવે તેવો પુણ્યોદય. (૩) પુણ્યાનુબંધી પાપ - જે જીવો આ ભવમાં પૂર્વકૃત પાપના ઉદયવાળા છે. એટલે મહાદુ:ખી દરિદ્રી, રોગિષ્ઠ છે. છતાં સમતાભાવ રાખે છે. દેવ-ગુરુ ધર્મની ઉપાસના કરે છે. ધર્મપારાયણ છે અને સંસારથી અલિપ્ત છે તેવા જીવો પુણ્યાનુબંધી પાપના ઉદયવાળા જાણવા. (૪) પાપાનુબંધી પાપ - જે જીવો આ ભવમાં પૂર્વકૃત પાપના ઉદયવાળા છે. એટલે મહાદુ:ખી, દરિદ્રી અને રોગિષ્ઠ છે. અને નવાં પણ શિકાર-જુગા૨ વ્યભિચારાદિ કરી પાપો જ બાંધે છે. મચ્છીમારનો અથવા કતલખાનાદિનો જ વ્યવસાય કરે છે તે પાપાનુબંધી પાપ કહેવાય છે. (૪) હવે પાપતત્ત્વ : જીવ જેનાથી દુઃખી થાય, અગવડતા પામે, શોકાતુર બને તે પાપ કહેવાય છે. પાપો બાંધવાના ૧૮, અને ભોગવવાના ૮૨ પ્રકાર છે. પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકો વડે જીવ પાપ બાંધે છે. તે આ પ્રમાણે : (૧) પ્રાણાતિપાત (૩) (૫) પરિગ્રહ (6) અદત્તાદાન : હિંસા કરવી : ચોરી કરવી મમતા મૂર્છા કરવી : અભિમાન : આસક્તિ, મમતા : Jain Education International માન (૯) લોભ (૧૧) દ્વેષ (૧૩) અભ્યાખ્યાન આળ ચડાવવું (૧૫) રતિ-અતિ : પ્રીતિ-અપ્રીતિ : (૧૭) માયા મૃષાવાદ : કપટપૂર્વક જૂઠું બોલવું (૧૮) (૨) મૃષાવાદ (૪) મૈથુન (૬) ક્રોધ (૮) માયા (૧૦) રાગ (૧૨) કલહ : દાઝ, કડવાશ, રોષ : જૂઠું બોલવું : સંસારસેવન કરવું : આવેશ : કપટ-વક્રતા : સ્નેહ, પ્રેમ : કજિયો કરવો : ચાડી ખાવી (૧૪) વૈશુન્ય (૧૬) પરરિવાદ : પારકાની નિંદા કરવી. મિથ્યાત્વશલ્ય : તત્ત્વો ઉ૫૨ અશ્રદ્ઘા કરવી ઉપરોક્ત અઢાર પ્રકારનાં કાર્યો કરવાથી જીવ પાપકર્મ બાંધે છે. આ બંધાયેલું કર્મ જીવ ૮૨ પ્રકારે ભોગવે છે. તે ૮૨ પ્રકારનાં નામો લખીએ છીએ. પરંતુ તેના અર્થો કર્મગ્રંથ વખતે સમજાવવામાં આવશે. ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨૬ મોહનીય, ૫ અંતરાય, એમ ચાર ઘાતીકર્મની ૪૫ પ્રકૃતિઓ પાપોદય છે. ૪૬ : અશાતાવેદનીય, ૪૭ : ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy