________________
વિકસેન્દ્રિય
વિગેરે. : ઓછી ઇન્દ્રિયોવાળા. પૂરી પાંચ ઇન્દ્રિયો જેને
નથી તે. : ઓછાં અંગવાળા, શરીરનાં પૂરાં અંગો જેમને
નથી તે.
વિકલાંગ
૦ પાના નં. ૩૮ : પરિમિતપણું પ્રત્યેક સાધારણ
નિગોદ કંદમૂળ
: માપસર, પ્રમાણસર. : એક શરીરમાં એકેક જીવ હોય તે. : એક શરીરમાં અનંત જીવો હોય તે. : એટલે અનંતકાય. અનંત જીવોનું એક શરીર. : એટલે પણ અનંતકાય, અનંત જીવોનું એક
શરીર. : આંખે ન દેખાય તેવું, અતિશય બારીક. : આંખે દેખી શકાય તેવું, સ્થૂલ – મોટું.
સૂક્ષ્મ બાદર ૦ પાના નં. ૩૯ : નિશ્ચિત
સજાગ અનુમોદન પરભવમાં દોરાવાક્ષેત્ર
: ચિતા વિનાના. કોઈ પણ જાતના ટેન્શન
વિનાના-ના : જાગ્રત, સમજુ, હોંશિયાર. : પ્રશંસા કરવી. વખાણવું. સારું છે એમ માનવું. : આવતા ભવમાં. આગળ આવનારા ભવમાં. : ઈચનો પણ નાનામાં નાનો ભાગ, સૂતરના એક
ટુકડા જેટલો ભાગ.
૦ પાના નં. ૪o : ઔદારિક શરીર
તેજસ શરીર
|ઃ મનુષ્ય તિર્યંચોનું જે શરીર; માંસ-હાડકાં આદિનું
બનેલું જે શરીર. : તેજનું બનેલું શરીર, ખાધેલા આહારને
પચાવનારું શરીર. : કર્મોનું બનેલું શરીર.
કાર્મણ શરીર
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org