SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાસિ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય અરૂપી અદૃશ્ય સિદ્ધશિલા પાના નં. ૪૧ : સહાયક લોકમાં વ્યાપ્ત ગતિસહાયક સ્થિતિસહાયક અવગાહસહાયક અનંતા સમસ્ત લોકમાં સ્કંધ નિર્વિભાજ્ય Jain Education International : શક્તિ; આહાર લેવાની શક્તિ, લીધેલા આહારને પચાવવાની શક્તિ. : આ નામનું એક દ્રવ્ય છે, જે ચાલવામાં સહાય કરે છે. : આ નામનું એક દ્રવ્ય છે; જે ઊભા રહેવામાં સહાય કરે છે. : આ નામનું એક દ્રવ્ય છે, જે જગ્યા આપવામાં સહાયક છે. : આ નામનું પણ એક દ્રવ્ય છે. વખત - અવસર ટાઇમ. : આ નામનું એક દ્રવ્ય છે, જે સંસારનાં ભોગસુખોમાં સહાય કરે છે. : જેમાં વર્ણ ગંધ રસ - સ્પર્શ ન હોય તે રૂપાદિ - વિનાનું. : આંખે ન દેખાય તેવું. : સિદ્ધોને રહેવા માટેની જે જગ્યા - તે સિદ્ધશિલા. : મદદગાર, સહાય આપનાર. : આખા લોકમાં ભરેલાં છે. લોકમાં કોઈ જગ્યા ખાલી નથી. : ગતિમાં મદદ કરનાર, ચાલવામાં સહાય કરનાર. : ઊભા રહેવામાં સહાય કરનાર, : જગ્યા આપવામાં મદદ કરનાર. • જેનો પાર નથી તે. અપાર. : આખા લોકમાં, સંપૂર્ણ લોકમાં. : આખી વસ્તુ. પૂર્ણ વસ્તુ. : જેના બે ભાગ ન થઈ શકે તે, બે ટુકડા જેના ન થાય તે. ૧૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy