SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વિનીતભાવદર્શક સમાલોચના પાના નં. ૩૫ : સુમધુર પ્રશ્નોત્તરી સદાચાર યથાશક્તિ અચિત્ત સચિત્ત વિજાતીય વાયુના ઘર્ષણથી પાના નં. ૩૬ : જ્ઞાનવાન્ અનાદિકાળ અનંતકાળ દર્શનકારો પાના નં. ૧૬ : ઉપરોક્ત દેહવ્યાપી પાના નં. ૩૭ : સંકોચ વિસ્તાર જ્ઞાનપ્રાપ્તિ ઇન્દ્રિયો સ્થાવર ગમનાગમન ઇંધન Jain Education International : વિનયવાળા ભાવને બતાવનાર. ઃ વિચારણા. : મીઠા લાગે તેવા પ્રશ્નો અને તેવા ઉત્તરો. : સારા આચારો. ઃ પોતાની શક્તિને અનુસારે. : નિર્જીવ, જીવ વિનાનું. : : સજીવ, જીવવાળું . જુદી જુદી જાતના વાયુના અથડાવાથી. : જ્ઞાનવાળો, સમજણવાળો, ચેતનાવાળો. : જેનો પ્રારંભ નથી, આદિ નથી, શરૂઆત નથી એવો આત્મા. : જેનો અંત નથી, છેડો નથી. અપાર. • સિદ્ધાન્તકારો - બીજા ધર્મના નેતાઓ. : : ઉપર કહેલી વાતો. શરીર માત્રમાં જ રહેવાવાળો. : ટૂંકાવું. સંક્ષેપ થવો તે. : પહોળા થવું, વિસ્તૃત થયું. : જ્ઞાન મળવું, આવડત મળવી, સમજણ આવવી. : જેનાથી જ્ઞાન પ્રાપ્તિ થાય તે. શરીરના અમુક અવયવો. : સ્થિર રહે તે, જે ગમે તેવા દુ:ખી–સુખી સંજોગોમાં હાલે-ચાલે નહિ તે. ઃ જતાં - આવતાં - ચાલવાની ક્રિયા કરતાં. : બળતણ, લાકડાં છાણાં - ગૅસ - કેરોસીન ૧૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy