SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ તજી દઉં છું, છોડી દઉ છું. ': અવશ્ય કરવાલાયક, નિત્ય કરવાલાયક. : સૂક્ષ્મ રીતે. વોસિરાવું છું " આવશ્યક ગર્ભિત રીતે પાના નં. ૩૩ : સામાયિકાવશ્યક ચઉવીસત્યો વંદનાવશ્યક પ્રતિક્રમણાવશ્યક પચ્ચખાણ સાવદ્યભાવો પજુસણ : સમભાવમાં રહેવું તે, પહેલું આવશ્યક. : ચોવીસ ભગવાનની સ્તુતિ કરવી તે, બીજું આવશ્યક. : ગુરુ આદિ વડીલોને નમસ્કાર કરવા તે, ત્રીજું આવશ્યક. ': કરેલાં પાપોથી પાછા હઠવું તે ચોથું આવશ્યક. : પાપ વ્યાપારોનો ત્યાગ કરવો તે છઠ્ઠું આવશ્યક. : પાપવાળાં કામો. : શ્રાવણ વદ ૧૨થી ભાદરવા સુદ ૪ સુધીના દિવસો. : જ્ઞાન આરાધવા માટેનો દિવસ. કારતક સુદ પાંચમ. : મૌન આરાધવા માટેનો દિવસ. માગસર સુદ અગિયારસ. : રામચંદ્રજીના જન્મનો દિવસ. ચૈત્ર સુદ નોમ. : કૃષ્ણ ભગવાનના જન્મનો દિવસ. શ્રાવણ વદ આઠમ : શંકર ભગવાનના જન્મનો દિવસ. મહા વદ જ્ઞાનપંચમી મૌન એકાદશી રામનવમી જન્માષ્ટમી મહાશિવરાત્રિ ચૌદશ. ગળથૂથીથી આર્યકુળ દીર્ઘદૃષ્ટિવાળા વિરાધનાથી પડિલેહણાની : : જન્મથી જ, નાનપણથી જ, બચપણથી. : સંસ્કારવાળું કુળ. : લાંબી નજરવાળા, વિશાળ દૃષ્ટિવાળા. : પાપથી. જોવા-તપાસવાની. ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy