SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આપવામાં ઉન્માર્ગની પુષ્ટિ હોવાથી પ્રવચનોક્તસ્ત્રક્રિયાનો વિનાશ થવાથી પારમાર્થિક = સાચો તે જ તીર્થનાશ છે. તે કારણથી “તીર્થનો ઉચ્છેદ થઈ જશે જો અવિધિવાળું અનુષ્ઠાન નહીં ચલાવો તો” - આવી ખોટી યુક્તિઓનું આલંબન લઈને અવિધિના પક્ષનું સ્થાપન કરવામાં ખરેખર લાભને ઈચ્છતાં મૂળમાર્ગનો વિનાશ થવા રૂપ ક્ષતિ જ આવશે ! ઘણા લોકો ધર્માનુષ્ઠાનમાં જોડાય એવો લાભ વિચારતાં અસમંજસ અને અસ્તવ્યસ્ત માર્ગ ચલાવવાથી ઉન્માર્ગની પ્રરૂપણા-પુષ્ટિ થવાના કારણે ભગવાનનો કહેલો મૂળમાર્ગ જ નાશ કરવારૂપ મહાક્ષતિ આવશે सूत्रक्रियाविनाशस्यैवाहितावहतां स्पष्टयन्नाह : “સૂત્ર અને ક્રિયાનો વિનાશ” એ જ ખરેખર અહિતકારી છે. એમ સ્પષ્ટ સમજાવતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે : सो एस वंकओ चिय, न य सयमयमारियाणमविसेसो ।। एयं पि भावियव्वं, इह तित्थुच्छेयभीरुहिं ।। १५ ।। શ્લોકાર્ચ - તે આ સૂત્રક્રિયાનો વિનાશ એ જ વક્ર (બહુ દુઃખદાયી) છે. સ્વયં મૃત્યુ પામે, અને મારવામાં આવે આ બંને અવિશેષ(સમાન)નથી. તેથી તીર્થના ઉચ્છેદથી ભીરુ આત્માઓએ આ બાબતમાં આ વાત પણ વિચારવી જોઈએ ને ૧૫ || "सो एस त्ति" = ‘स एष' सूत्रक्रियाविनाशः “वक्र एव" तीर्थोच्छेदपर्यवसायितया दुरन्तदुःखफल एव । ननु शुद्धक्रियाया एव पक्षपाते क्रियमाणे शुद्धायास्तस्या अलाभादशुद्धायाश्चानङ्गीकारादानुस्रोतसिक्या वृत्त्याऽक्रियापरिणामस्य स्वत उपनिपातात्तीर्थोच्छेदः स्यादेव, यथाकथञ्चिदनुष्ठानावलम्बने च जैनक्रियाविशिष्ट जनसमुदायरूपं तीर्थं न व्यवच्छिद्यते - ૧ અહિ “હિતાવહતાં”શબ્દમાં હિત + આ + વદ ૧ તાં” પદો જોડાઈને બનેલું છે. આ ઉપસર્ગપૂર્વક વત્ ધાતુથી ભાવમાં કૃદન્તનો પ્રત્યય લાગીનેગાવહ શબ્દ બનેલ છે. તેને ભાવમાં તદ્ધિતનો તા પ્રત્યય લાગી હતચ માવહતી તિ હિતાવહતા, તો હિતાવહતાં એમ ષષ્ઠી તપુરુષ સમાસ થયેલ છે. 0 શ્રી યોગવિશિમ જ ૮૧ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy