________________
આ લોક, પરલોક, કે મોક્ષ, ઇત્યાદિ કોઈપણ જાતના સુખફળના ઉપયોગ વિનાના આત્માનું સંમૂર્છાિમની જેમ કરાયેલું આ અનુષ્ઠાન તે અનનુષ્ઠાન કહેવાય છે. જેનું મન સંપ્રમુગ્ધ છે. અર્થાત્ શૂન્ય છે તેથી જ (તે જીવનું) આ અનુષ્ઠાન યથોદિત (અનનુષ્ઠાન) છે. તે ૧૫૮ !!
અનાભોગવત ઃ એટલે કે આલોકસુખ, પરલોક સુખ કે મોક્ષસુખ એમ કોઈપણ જાતના સુખફળની પ્રાપ્તિમાં સ્થિર નથી મન જેનું એવા શૂન્યમનસ્ક જીવનું દેવ-ગુરુપૂજન-ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સંમૂર્છાિમ જીવની ક્રિયાની જેમ “અનનુષ્ઠાન” કહેવાય છે એટલે કે અનુષ્ઠાન હોવા છતાં પણ જાણે અનુષ્ઠાન જ નથી એવો અર્થ જાણવો !
સંપ્રમુગ્ધ” શબ્દમાં સ૬ ઉપસર્ગ = ચારે બાજુથી, પ્ર ઉપસર્ગ = પ્રકર્ષે કરીને, અને મુઘ શબ્દ = સન્નિપાત નામના રોગથી પરાભૂત થયેલાનું ચિત્ત જેમ શૂન્ય બની જાય છે. તેની જેમ, એવો અર્થ જાણવો અર્થાત્ ચારે બાજુથી પ્રકર્ષે કરીને અત્યંત મુગ્ધ-શૂન્ય બન્યું છે સન્નિપાતના રોગથી પરાભવ પામેલાના જેવું અનધ્યવસાયરૂપ બન્યું છે મન જેનું એવા શૂન્યમનસ્ક જીવનું જે અનુષ્ઠાન તે યથોદિત અનનુષ્ઠાન કહેવાય છે. | જેવું તે અનુષ્ઠાનનું અનુષ્ઠાન નામ છે તેવો અર્થ તેનામાં ઘટે છે. આ
આ અનુષ્ઠાન આચરનારા જીવો શૂન્યમનસ્ક ધર્મ કરતા હોવાથી ઈહલોક-પરલોકના સુખની અપેક્ષા નથી. તથા ધર્મભાવના ચિત્તમાં વ્યાપી ન હોવાથી મોક્ષાભિલાષ પણ નથી. માટે પ્રથમના બે અનુષ્ઠાનથી કંઈક અધિક છે અને પાછળલા બે અનુષ્ઠાનોથી હીન છે.
તિ શબ્દ મૂળ શ્લોકમાં જે છે તે પાદપૂર્તિ માટે છે. આ અનુષ્ઠાન જે કારણથી શૂન્યમનસ્ક છે તે કારણથી યથોદિત (ઉપરોક્ત સ્વરૂપવાળું નામ પ્રમાણે ગુણવાળું) આ અનુષ્ઠાન જાણવું.
एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः । સવનુભાવસ્થ, શુકમાવાશથી ત: | યો. વિં. 9૧૨ //
“પતqIVI[” = સવનુષ્ઠાનવમાનતું “યં” = દ્રિવાહિત્રિમાવિ देवपूजाधनुष्ठानं “सदनुष्ठानभावस्य" = तात्त्विकदेवपूजाद्याचारपरिणामस्य
શ્રી યોગવિશિm ૭૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org