SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ૧૦૧ કર્તુત્વબુદ્ધિ દૂર કરે છે. તેમાં રાગ-દ્વેષ મોળા પડવાથી રાગ-દ્વેષાત્મક ભાવકર્મોનું કર્તુત્વ ઘટે છે. અને રાગ દ્વેષાત્મક મોહના પરિણામો દૂર થવાથી પૂર્વે બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં દ્રવ્યકર્મોમાંથી આ આત્મા અનુક્રમે મુક્ત બને છે મોહનીયનો ક્ષય દસમે, શેષત્રણ ઘાતકર્મોનો ક્ષય બારમે, અને અઘાતીનો ક્ષય ચૌદમે કરીને આ આત્મા નોકર્મ-ભાવકર્મ અને દ્રવ્યકર્મ રહિત થયો છતો સિદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર થાય છે. તે ૩-૧૪,૧૫ / ત્રીજી ઢાળ સમાપ્ત છ હજી (. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy