SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગણાતો એવો પણ આ જીવ જડ (મૂર્ખ બને છે. અને પારમાર્થિકપણે જે પોતાનું છે. જે અનાદિ અનંતકાળ સાથે રહેનારું છે. આવ્યા પછી કદાપિ જવાનું નથી એવું ક્ષાયિકભાવનું જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય વગેરે ગુણોમય જે આત્મસ્વરૂપ છે. તેની શુદ્ધિ-આ જીવ વિચારતો નથી. ઔદયિકભાવ જન્ય ભાવો પરાયા છે. કર્મરાજા-કૃત છે. તેને પોતાના માની લીધા છે. ક્ષાયિકભાવકૃત ભાવો જીવના પોતાના છે તથા ક્ષયોપશમભાવકૃત ભાવો શાયિકભાવના સાધન રૂપે થયા છતા પોતાના છે. છતાં તેનું કંઈ જ્ઞાન જ નથી. આવા પ્રકારનું સ્વ-પરના ભેદનું સ્વરૂપ મોહાલ્વ એવો આ જીવ સમજતો નથી માટે મૂર્ખ છે. જડ છે. સમયપ્રાકૃત નામના ગ્રંથમાં આત્માનું સ્વરૂપ આવું કહેલ છેअहमिक्को खलु सुद्धो, निम्मओ नाणदंसणसमग्गो । તમિત્ત વિ તત્તો, સર્વે Ug gયું નેfમ || 1 || હું એકલો જ છું, શુદ્ધ-બુદ્ધ છું. નિર્મદ છું. જ્ઞાન-દર્શન આદિ. ગુણોથી પરિપૂર્ણ છું, તેટલું જ મારું સ્વરૂપ છે. તે કારણથી તે ગુણોથી અન્ય એવા સર્વે ભાવો મારા આત્મામાંથી ક્ષયને પામો. સંથારા પોરિસિમાં પણ કહ્યું છે કે एगोहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । gવમતિમાસો, મMા મજુસ || ૧ || હું આ સંસારમાં એકલો જ છું, મારૂં કોઈ જ નથી, હું પણ અન્ય કોઈનો નથી. આ પ્રમાણે દીનતારહિત મનવાળા થઈને આત્મા એ જ પોતાના આત્માને સમજાવવો જોઈએ. एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । રેસા મે ત્રાફિર માવી, સર્વે સંગોર્નિવUTI || ર || संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । તષ્ઠા સંગ સંવંધ, સંવં તિવિ વોfસરિગં || ર . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy