________________
પણ તર્ક-વિતર્ક કરતો નથી. તેની જેમ ગુરુ જે સમજાવે તે સમજવા તૈયાર થઈ જાય, કુણાશવાળો બની જાય, તે પ્રજ્ઞાપનીયગુણ એ ત્રીજું લિંગ જાણવું. સાચી શ્રદ્ધાનું આ જ (પ્રજ્ઞાપનીયતા એ જ) ફળ છે. એમ સમજાવવા માટે શ્રધ્ધા પછી આ પદ કહ્યું છે.
(૪) તથા ક્રિયાતત્પરતા, આત્માને હિતકારી એવાં ધર્મકાર્યો આચરવામાં આળસ-પરિશ્રમાદિ વિના સદા તત્પરતા, આ ચોથું લિંગ છે. આ ક્રિયાતત્પરતા પૂર્વે કહેલા પ્રજ્ઞાપનીયતા ગુણના કારણથી જ આવે છે. આ પ્રમાણે ક્રમશઃ આ ચારે ગુણો કહેવા વડે માર્ગાનુસારિતાનું પોતાનું આ કાર્ય જ છે એમ જણાવ્યું. એટલે કે માર્ગાનુસારિતાથી શ્રધ્ધાવત્, શ્રધ્ધાવસ્વથી પ્રજ્ઞાપનીયતા, અને પ્રજ્ઞાપનીયતાથી ક્રિયાતત્પરતા ગુણો જીવમાં આવે છે. પૂર્વપૂર્વના ગુણો કારણ છે. ઉત્તર-ઉત્તરના ગુણો કાર્ય છે. આ પ્રમાણે ચારિત્રીયાનાં કુલ ચાર લિંગો સમજવાં.
उक्तं चान्यैरपि -
“áથ સમfથપનઃ સાશ્રવાઃ સમાધડ, ન વીર્ય યોગાતો એક "इति एवं योगस्यानुषङ्गतो निजफलविधिमभिधाय लिङ्गान्तरमाह - गुणरागी, विशुद्धाशयत्वात् तथा शक्त्या (? क्या)रंभसङ्गतः, वन्ध्यारम्भभावनिवृत्तेः। “તથા ચ ચરિત્ર' તથા ચરિત્ર અવંતિથો મવતિ રૂતિ થાર્થ છે કે જે
અન્યદર્શનકારો વડે પણ કહેવાયું છે કે :
આત્મામાં જે જે આશ્રવવાળાં કાર્યો હોય પરંતુ જે કાર્યોની ઉર્ધ્વ = આગળ અને અધઃ = પાછળ સમાધિરૂપ ફળની પ્રાપ્તિ થતી હોય તો તે સાઢવકાર્યો પણ સમાધિ જ કહેવાય છે. સમાધિ એટલે સમતાભાવ = રાગદ્વેષની હાનિ, કષાયોનો પરાભવ, આ સમાધિ તે ઉપરોક્ત ભાવયોગથી ભિન્ન નથી. માટે ચારિત્રીયા આત્માને જેમ સમાધિફળની પ્રાપ્તિ થાય તેમ માર્ગાનુસારિતાદિ વડે ક્રમશઃ ક્રિયાતત્પરતાસ્વરૂપ ૧. દિવ્યદર્શન ટ્રસ્ટ C/o. કુમારપાલ વિ. શાહ તરફથી પ્રકાશિત થયેલ “યોગભારતી” માં “શરૂયામતઃ 'પાઠ છાપીને કૌસમાં (? વયા) છાપેલું છે. એટલે તેઓને કોઈ હસ્તલેખિત પ્રત અથવા પ્રાચીન પુસ્તકોમાં વિત્યા પાઠ જોવા મળેલ છે. તેને અબાધિત રાખીને ટીકાછાપેલ છે. પરંતુ વિત્યા શબ્દથી અર્થસંગત થતો નથી. તેમજ ગાથામાં શવ શબ્દ જ છે. તેથી જ તેઓએ વિચતા શબ્દની પાસે? પ્રશ્નાર્થકચિહ્ન મુકીને કૌંસમાં ચા નો પાઠ આપેલ છે. અમે પણ સંગત થતા અર્થને ધ્યાનમાં રાખીને શવા એ જ પાઠ આપ્યો છે. તત્ત્વ શ્રી બહુશ્રુત જાણે.
ન શકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org