________________
प्रवृत्तादीनाम्, तथा वितर्कचारु क्षुभितं प्रथमम्, प्रीत्युत्प्लावितमानसं द्वितीयम्, सुखसङ्गतमातुरं तृतीयम्, प्रशमैकान्तसुखं चतुर्थमेतद्" इत्यादि प्रगृह्यते ।
तदेवमादि यथोदितभावनाविशेषात् सकाशाद् "युज्यते सर्व" घटते निरवशेषम्, तत्त्वमधिकृत्य योगवृद्धेः, अधिकृतभावनायाश्च एवं स्वरूपत्त्वात् "मुक्ताभिनिवेशं खलु" इति सावधारणं क्रियाविशेषणम्, मुक्ताभिनिवेशमेव निरूपयितव्यं स्वबुद्धया,अभिनिवेशस्य तत्त्वप्रतिपत्तिं प्रति शत्रूभूतत्वात्, युक्तेरपि वैतथ्येन प्रतिभासनात् । उक्तं चाह -
आग्रही बत निनीषति युक्तिं तत्र, यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र, तत्र मतिरेति निवेशम् ॥ साध्वसाध्विति विवेकविहिनो, लोकपंक्तिकृत उक्तिविशेषः । बालिशो भवति नो खलु विद्वान्, सूक्ते एव रमते मतिरस्य ।
ત્યતં પ્રસના તિ વ્રતર્ગથાર્થ / ૫ ૮૨ |
ગાથાર્થ = ૮૬ ૮૭૮૮ ત્રણ ગાથામાં જણાવેલા આ વિગેરે ભાવો યથોદિત (પૂર્વેકહેલી) ભાવના વિશેષથી સર્વ પણ ઘટી શકે છે. માટે અભિનિવેશ ત્યજીને પોતાની બુધ્ધિએ આ સર્વ નિરૂપણ કરવું. | ૮૯ |
ટીકાનુવાદ – ઉપરની ત્રણ ગાથાઓમાં અન્યદર્શનકારોએ જે કંઈ કહ્યું કે. (૧) કાયકૃતધર્મક્રિયા વડે કરાયેલા દોષક્ષય મંડુકચૂર્ણતુલ્ય હોય છે. (૨) ભાવના વિશેષ વડે કરાયેલો દોષક્ષય મંડુકભસ્મતુલ્ય હોય છે. (૩) પુણ્ય બે પ્રકારનું છે. મૃત્મયકલશોપમ, અને સુવર્ણકલશોપમ, (૪) યોગીઓ કાયપાતી હોય છે. પરંતુ ચિત્તપાતી હોતા નથી.
આ માન્યતા, તથા આદિ શબ્દથી આવી આવી બીજી પણ અન્યદર્શનોમાં કહેલી માન્યતાઓ, એમ સર્વ હકીકત જૈન દર્શનમાં કહેલી વાતને જ અનુસરનારી છે. બન્નેના કથનોમાં કોઈપણ જાતનો તત્ત્વભેદ નથી. માત્રનામવિપર્યાસ (નામભેદ) જ છે.
જેમ કે અન્યદર્શનકારોએ કાયકૃત અને ભાવનામૃત દોષક્ષય કહ્યો તેને જ જૈનદર્શનમાં દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા કહેવાય છે. તથા મૃન્મયકલશોપમ અને
છેયોગશીલ
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org