SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ અન્યદર્શનકારોએ કહેલું અને અમે જૈનદર્શનકારોએ કહેલું તત્ત્વ તત્ત્વથી એક જ છે. નામ માત્રનો જ વિપર્યાસ (ભેદ) છે./ ૮૭ | તથા વાયપાતિના, પુનત્તમય પતિન: “વોધિસત્વા:" बोधिप्रधानाः प्राणिन इति भवन्ति । तथा भावनातः सकाशाद् "आशययोगेन" चित्तगाम्भीर्यलक्षणेनशुद्धाशयाइति।तथाचार्षम्-कायपातिनो हिबोधिसत्त्वाः, न चित्तपातिनः, निराश्रवकर्मफलमेतद् । इति तृतीयगाथार्थः । ॥ ८८ ॥ ગાથાર્થ -બોધિસત્વ જીવો કાયપાતી હોય છે. પરંતુ ચિત્તને આશ્રયી પતનવાળા હોતા નથી. તથા ભાવનાઓ વડે ચિત્તની ગંભીરતા થવાથી શુધ્ધાશયવાળા હોય છે. તે ૮૮ || ટીકાનુવાદ - શ્રી ગૌતમબુધ્ધ જ કહ્યું છે કે – બોધિસત્વ (સમ્યગ્દષ્ટિ) જીવો માત્ર કાયપાતી હોય છે. પરંતુ ચિત્તને આશ્રયી પતનવાળા હોતા નથી. એટલે કે પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી કદાચ ભોગોમાં જોડાવું પડે તોપણ તે ભોગોમાં માત્ર કાયાથી જ પડે છે, મનથી જરા પણ પતન પામતા નથી. રાગાદિ શત્રુઓની મારક એવી પ્રતિપક્ષી ભાવનાઓ ભાવવા થકી તે બોધિસત્ત્વ જીવોનું ચિત્ત ગંભીર = ભોગોથી તદન ઉદાસ થઈ ગયું હોય છે. અને આવી ચિત્તની નિર્લેપ દશાના કારણે જ તે બોધિસત્ત્વ જીવો શુધ્ધ આશયવાળા પવિત્રમાં પવિત્ર મનવાળા હોય છે. અહીં સુદ્ધાગો શબ્દ જે મૂળગાથામાં છે તે સ્ત્રીલિંગ પંચમી વિભક્તિવાળું ભાવના નું વિશેષણ હોય તેમ દેખાય છે. પરંતુ હકીકતથી તેમ નથી. “શુદ્ધાશયા” શબ્દ છે. તેનું પ્રથમા બહુવચન છે. અને અસંયુક્ત એવા શું તથા ૬ નો સિધ્ધ હેમ ૮/૧/૧૭૭થી લોપ થયો છે અને શેષ બાકી રહેલા આ + પૂર્વના એ મળીને મા થયેલ છે. તે બૌધ્ધદર્શનના ઋષિમુનિઓએ કહ્યું છે કે - બોધિસત્ત્વ જીવો કાયાથી જ ભોગમાં જોડાનારા હોય છે. પરંતુ ચિત્તથી ભોગમાં જોડાનારા હોતા નથી. કારણ કે ગયા ભવોમાં નિરાશ્રય ફળવાળું (એટલે કે જે ભોગવતાં નવાં કર્મો ન બંધાય તેવું – અનુબંધ વિનાનું) બાંધેલું જે કર્મ છે એ જ કર્મ ઉદય દ્વારા માત્ર ભોગવે છે. મનથી જરા પણ લેવાતા નથી. ૮૮ | एवमादि, आदिशब्दाद् "विजयाऽऽनन्द - सत्क्रिया - क्रिया समाधयः માંગવતક કારક છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy