________________
અવતરણ - વિપક્ષે વાયકામfથાચ વાસિદ્ધયર્થનાદ - આ પ્રમાણે વિપક્ષમાં (એકાન્તવાદમાં) આવતું બાધક પ્રમાણ (દોષ) જણાવીને હવે સ્વપક્ષની (અનેકાન્તવાદની) સિદ્ધિ માટે જણાવે છે કે -
एयस्स' उ भावाओ, णिवित्ति- अणुवित्तिजोगओ' होति । उप्पायादी जेवं, अविगारी वऽणुहवविरोहा ॥७३ ॥
“તશ પુનઃ'= તથામાવત્વિય “બાવા'= વાળા નિવૃચ નવૃત્તિયોતિવિવુિ, ત્યાદ-“કાલય:"= ત્યાર-વ્યય-ધ્રૌવ્યાળ, प्रकारान्तरेणोक्तवदुत्पाद्ययोगात्।नैवंप्रक्रमात्पुरुषःअविकार्यपि,अपिशब्दात् विकार्यपि, अनुभवविरोधात् । एकान्तकस्वभावेऽनुभवभेदायोगादिति हृदयम्।
ગાથાર્થ :- આ “તથાસ્વભાવત્વ હેતુ” હોવાથી સર્વે પદાર્થો નિવૃત્તિ અને અનુવૃત્તિના યોગવાળા જ છે. અને તેના કારણથી ઉત્પાદિ ત્રણ ધર્મવાળા જ છે. પરંતુ એકાન્ત અવિકારી પણ નથી (તથા વિકારી પણ નથીકારણ કે તેમ માનવામાં અનુભવનો વિરોધ આવે છે. ૭૩
ટીકાનુવાદ - ઉપર ૭૨ મી ગાથામાં છેલ્લી પ/૬ પંક્તિમાં એમ સમજાવવામાં આવ્યું કે (૧) અભાવ જ ભાવ થાય છે એમ માનવામાં પણ અતિવ્યાપ્તિ આવે છે અને (૨) ભાવ જ અભાવ થાય છે એમ માનવામાં પણ અતિવ્યાપ્તિ આવે છે. આ બન્ને જગ્યાએ અતિવ્યાપ્તિ આવવામાં જો કોઈ કારણ હોય તો “તથાસ્વભાવત્વનો અભાવ” એ જ કારણ છે. એટલે જ્યાં જ્યાં તથાસ્વભાવત્વનો અભાવ હોય ત્યાં ત્યાં અતિવ્યાપ્તિ આવે જ છે. તેથી પ્રશ્ન થશે કે તો પછી આ અતિવ્યાપ્તિદોષ ક્યાં ન આવે ? અને નિર્દોષપણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ ક્યાં હોય? તેનો ઉત્તર આ ગાથાથી શરૂ કરે છે કે -
જ્યાં જ્યાં આ 'તથાસ્વભાવત્વનો અભાવન હોય પરંતુ આ) તથાસ્વભાવત્વનો ભાવ હોય ત્યાં ત્યાં તે (તથાસ્વભાવત્વના ભાવ) ના કારણથી તમામ દ્રવ્યો નિવૃત્તિ અને અનુવૃત્તિના યોગવાળાં છે. અને તે નિવૃત્તિ-અનુવૃત્તિનો યોગ હોવાના હેતુથી જ સર્વે દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવવાળાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org