________________
તે એકનો વિનાશ કરે છતે અંત પણ આવે છે.
સારાંશ કે જીવ-કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં રત્નત્રયીની ઉપાસના અને સામાયિકના આરાધનભાવથી તે સંબંધનો અંત આવે છે અને મુક્તિ થાય છે.
ટીકાના શબ્દાર્થો આ પ્રમાણે છે – આ પ્રમાણે ઉપર ૫૪/૫૫મી ગાથામાં કહેલા ન્યાયથી જીવ-કર્મનો આ સંબંધ અનાદિ છે. તે વિષયમાં દૃષ્ટાન્ત જણાવે છે કે કંચન-ઉપલની (સુવર્ણ-માટીની) જેમ, આ નિસર્ગમાત્રપણે દષ્ટાન્ત સમજવું તેની જેમ જીવ-કર્મનો સંબંધ પણ જો કે અનાદિ છે. તથાપિ સમ્યગ્દર્શનાદિ ગુણો વડે વિયોગ પણ કરી શકાય છે. જેમ ક્ષાર અને માટીના કોડીયામાં પકવવા વડે કંચન-ઉપલનો વિયોગ થાય છે તેમ અહીં પણ સમજવું. | પ૭ || - અવતરણ - વ્યવસ્થિત પતિ પ્રત્યુતરીવિદિત્ય -
આ પ્રમાણે જીવ-કર્મનો સંબંધ અનાદિ-સાત્ત હોતે છતે, બંધ-મોક્ષાદિ તમામ વ્યવસ્થા વ્યવસ્થિત હોતે છતે, પ્રસ્તુત સુવિદિતતા (શાસ્ત્રમાં કહેલા ભાવો સુવિહિત = યથાર્થ છે એમ) જણાવે છે.
'एवं तु 'बंधमोक्खा, "विणोव'यारेण दो 'वि जुजति । સુદ્દ-
સુરૂર વિદ્ય, હા "ા, યે પોr II ૧૮ .
एवमेव बन्धमोक्षौ सकलसमयसिद्धौ, "विनोपचारेण" = उपचारं विना द्वावपि युज्येते - घटेते, अकल्पितावित्यर्थः । सुखदुःखादयश्च તૂષ્ટ '=
સત્નોસમતા: યુને, મુનિવસ્થિનોપપ: “તથા" उक्तप्रकारव्यतिरेकेण"न"इतिनयुज्यन्ते बन्धादयः, मुख्यनिबन्धनानुपपत्तेरिति भावनीयम् । “कृतं प्रसङ्गेन'- पर्याप्तमित्थमप्रस्तुतेन । इति गाथार्थः ।
ગાથાર્થ :- આ પ્રમાણે જ કર્મબંધ અને કર્મમુક્તિ આ બન્ને ભાવો ઉપચાર વિના સહજ રીતે ઘટી શકે છે. સુખ-દુખ પણ જે દેખાય છે તે પણ ઘટી શકે છે. અન્યથા ઘટતા નથી. આટલી ચર્ચા પ્રસંગવશથી કરી.
ટીકાનુવાદ :- સર્વ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ એવો કર્મબંધ અને કર્મમુક્તિ ઉપર સમજાવ્યું તેમ ઉપચાર વિના બન્ને પણ ભાવો યથાર્થપણે કલ્પના કર્યા વિના સારી
- IIયોગાતા મા ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org