________________
અવતરણ :- ૬ ભાવનાર્થવાદ :પ્રવાહથી કર્મ અતીતકાલતુલ્ય છે. તે કથનને સમજાવવા માટે કહે છે - 'अणुभूयवत्तमाणो, सव्वो 'वेसो "पवाहओऽणादी ।
નદ તદ “મં યં, યવેત્ત "વત્તમામ . પપ
"अनुभूतवर्तमानः" इति, अनुभूतं-प्राप्तं वर्तमानत्वं येन सः तथा सर्वोऽपि "एषः"= अतीतकाल: प्रवाहतोऽनादिः कालशून्यलोकासम्भवात् । "यथा" इति उदाहरणोपन्यासार्थः । तथा कर्म ज्ञेयमिति दान्तिकयोजना प्रवाहतोऽनादीत्यर्थः । भावार्थमाह - कृतकत्वं कर्मणो वर्तमानसमं, वर्तमानतुल्यम् । यथा हि-यावानतीतः कालस्तेन सर्वेण वर्तमानत्वमनुभूतम्, अथ च प्रवाहापेक्षयाऽनादिः, एवं यावत् किञ्चित् कर्म तत् सर्वं कृतकम् अथ પ્રવાદાપેક્ષાઇનાદ્રિાતિ ગાથાર્થતા વધુ
ગાથાર્થ - અથવા અનુભવી છે. વર્તમાનવસ્થા જેણે એવો આ સર્વ અતીત કાળ પ્રવાહથી જેમ અનાદિ છે. તેમ કર્મ પણ અનાદિ છે એમ જાણવું. કર્મોમાં જે કૃતકપણું છે, તે વર્તમાનતુલ્ય છે. તે પ૫ /
ટીકાનુવાદ:- જેટલો જેટલો અતીતકાળ ગયો છે તે તમામ અતીતકાળ એક વખત “વર્તમાન” અવસ્થાને પામ્યો છે. દાખલા તરીકે અત્યારે વિક્રમ સંવત ૨૦૫૦ ચાલે છે. તેની પૂર્વે વીતી ગયેલાં ૨૦૪૯-૨૦૪૮-૨૦૪૭-૨૦૪૬-૨૦૪૫ વિગેરે વર્ષો અત્યારે ભૂતકાળ કહેવાય છે. પરંતુ તે વર્ષો જ્યારે જ્યારે શરૂ થયાં હતાં ત્યારે ત્યારે તે વર્તમાન જ હતાં, પછીથી ભૂતકાળ બન્યાં છે, એટલે તેનો અર્થ એવો થાય છે કે જેટલો ભૂતકાળ ગયો છે તે તમામ ભૂતકાળે એક વખત વર્તમાનાવસ્થા અનુભવી છે. પ્રાપ્ત કરી છે. એટલે તે સાદિ છે. છતાં તે સઘળો ભૂતકાળ પ્રવાહથી અનાદિ છે. કારણ કે કાલ વિનાનો આ લોક (સંસાર) કદાપિ સંભવતો નથી.“યથા" શબ્દ ઉદાહરણ બતાવવા માટે છે. જેમ વીતેલો અતીતકાળ વિવક્ષિત વર્ષના વર્તમાન કાળે સાદિ હોવા છતાં પણ પ્રવાહથી અનાદિ છે. તેમ કર્મ પણ વિવક્ષિત કર્મને આશ્રયી સાદિ હોવા છતાં પણ પ્રવાહથી અનાદિ છે. આ પ્રમાણે દાષ્ટ્રત્તિકની યોજના સમજી લેવી. ભાવાર્થ આ પ્રમાણે છે કે - જેમ કોઈ પણ વર્ષ વર્તમાનરૂપ હતું. તેમ કોઈ
ગાકાર કIL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org