________________
"जयन्तु श्रीवीतरागाः "
याकिनी - महत्तरा - सूनु - श्रीहरिभद्रसूरिविरचितं स्वोपज्ञटीकया समलडकृतम् योगशतकम्
ॐ नमः सर्वज्ञाय । योगशतकस्य व्याख्या प्रस्तूयते । इह चादावेवाचार्यः शिष्टसमयप्रतिपालनाय विघ्नविनायकोपशान्तये . प्रयोजनादि प्रतिपादनार्थं चेदं गाथासूत्रमुपन्यस्तवान् -
प्रणम्य वीतरागत्वं, स्मृत्वा वाग्देवताभिधम् । आचार्य हारिभद्रीयं, ग्रन्थमध्यात्मसङ्गतम् ॥ १ ॥ देवगुरुप्रसादेन, वक्ष्यामि मृदुभाषया । मुमुक्षूणां हितायैव, सटीकं योगशातकम् ॥ २ ॥ गुर्जरीयानुवादेन, संघकल्याणहे तुकम् ।
धीरुभाई " मया नाम्ना, प्रयासो चाल्पमेधसा ॥ ३ ॥ कृतोऽयं भक्तिभावेन, चन्दनगन्धकारकः । स्वाद्यमाने क्षुनीत्यैव, मधुर रसप्रापकः 11 8 11 सफलस्तर्ह्यहं मन्ये, पाठ्योऽयं श्रमणैर्यदा । अस्योपार्जितपुण्येन, कल्याणमस्तु भूतले ॥ ५ ॥
46
મંગળસૂચક શ્લોકોના અર્થ
શ્રી સર્વજ્ઞભગવન્તોમાં રહેલી વીતરાગ અવસ્થાને પ્રણામ કરીને તથા સરસ્વતી નામની શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા દેવીનું સ્મરણ કરીને આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી સંબંધી (અર્થાત્ તેમના બનાવેલા), અને અધ્યાત્મરસથી ભરપૂર એવા ટીકાસહિત યોગશતક વિષયક અર્થને દેવગુરુની પરમકૃપા વડે (આત્માર્થી) જીવોના કલ્યાણ માટે સરળ ભાષા દ્વારા હું કહીશ. । ૧ 2 11
અલ્પબુદ્ધિવાળા ‘‘ધીરુભાઈ” એવા નામવાળા મારા વડે ગુજરાતી ભાષાનો અનુવાદ કરવા દ્વારા ચતુર્વિધ શ્રી સંઘના કલ્યાણના કારણભૂત, શ્રુતજ્ઞાન ઉપરના ભક્તિભાવે આ પ્રયાસ કરાયો છે. ચંદન જેમ જેમ ઘસાય તેમ તેમ વધુ સુગંધ
॥ यशिश 111
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org