________________
આપે છે. અને શેરડી જેમ જેમ ચૂસાય તેમ તેમ વધુ મધુરતા આપે છે. તેની જેમ આ ગ્રંથ આધ્યાત્મિક સુવાસ અને મધુરરસને આપનાર છે. જે ૩ -૪ |
મારો આ પ્રયાસ ત્યારે હું સફળ માનીશ કે જ્યારે શ્રી શ્રમણભગવન્તો વડે (શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંઘ વડે ) આ ગ્રંથ વધુ ને વધુ ભણાશે. આ પ્રયાસ સંબંધી ઉપાર્જન કરેલા પુણ્ય વડે સર્વ ઠેકાણે (સર્વ જીવોનું) કલ્યાણ હોજો. આપો
યાકિની નામનાં પરમવિદુષી - પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીના ધર્મપુત્ર એવા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વડે રચાયેલ અને પોતાની જ બનાવેલી ટીકા વડે સુશોભિત એવું યોગશતક કહેવાય છે.
ૐ એવા મન્તાક્ષરપૂર્વક શ્રી સર્વજ્ઞ પરમાત્માને અમારા નમસ્કાર હોજો. હવે યોગશતક નામના ગ્રન્થની ટીકા શરૂ કરાય છે. મહામંગલકારી કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરતાં ભાવિમાં આવનારાં વિઘ્નોના વિધ્વંસ માટે મંગળાચરણ, તથા શિષ્ટ પુરુષોની મર્યાદાના પાલન માટે અને શિષ્ય-પ્રશિષ્યોના ગ્રંથપ્રવેશ માટે પ્રયોજનસંબંધ-વિષય મહાત્મા પુરુષોએ કહેવા જોઈએ એવો શિષ્ટાચાર છે. આ ગ્રંથના કર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી પણ શિષ્ટ નથી એમ નહિ અર્થાત શિષ્ટ જ છે. તેથી અહી આ ગ્રંથની આદિમાં જ શિષ્ટ પુરુષોની મર્યાદાનું પાલન કરવા માટે અને વિદ્ગોના સમૂહની શાન્તિ માટે પ્રયોજનાદિ, (આદિ શબ્દથી મંગળાચરણને) પ્રતિપાદન કરવા માટે આચાર્યશ્રી આ પ્રથમ ગાથાસૂત્ર જણાવે છે :
*णमिऊण 'जोगिणाहं, 'सुजोगसंदंसगं महावीरं ।
વો છfમ ગોનને , ગોટ્ટાયUTTUસારે છે ? |
तत्र शिष्टानामयं समयः, यदुत शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्तमानाः सन्त इष्ट देवतानमस्कारपूर्वकं प्रवर्तन्ते अयमप्याचार्यों न हि न शिष्ट इत्यतस्तत्समयप्रतिपालनाय, तथा श्रेयांसि बहुविनानि भवन्तीति । उक्तं च
श्रेयांसि बहुविनानि, भवन्ति महतामपि ।
अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ॥ इति સર્વ ગાથાઓમાં ઉપર આપેલા નંબરો અન્વય સૂચક છે.
mયોગશક છે ? ના ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org