________________
છે. એટલે કે તીવ્રમોહોદયવાળી હોવાથી ઈષ્ટફળ જે મોક્ષફળ તે આપવામાં અસમર્થ છે એમ જાણવું. ॥ ૨૨૬ ॥
દિવ્યદર્શન ટ્રસ્ટ C/o કુમારપાલ વી. શાહ તરફથી પ્રકાશિત થયેલી ‘“હારિભદ્રયોગભારતી’’માં આ પાંચે શ્લોકો યોગશતક પૃષ્ઠ ૪૨/૪૩ માં આપ્યા છે અને પાંચમા શ્લોકને છેડે ‘‘યોવિન્દુઃ” એમ લખ્યું છે. પરંતુ તે જ પુસ્તકમાં યોગબિન્દુમાં પૃષ્ઠ ૨૦૭/૨૦૮ માં જે મૂળ શ્લોકો છે તેમાં ત્રણે જગ્યાએ ઉપર બતાવ્યા મુજબ પાઠભેદ છે. વળી પ્રકાશકે પણ પૃષ્ઠ ૪૨/૪૩ની ફુટનોટમાં પાઠભેદનો ઉલ્લેખ કર્યો છે. તે જોતાં એમ લાગે છે કે અહીં ૪૨/૪૩ પૃષ્ઠમાં યોગશતકમાં લખાયેલા આ પાંચ શ્લોકો ખરેખર યોગબિન્દુના નથી પરંતુ જૈન અથવા જૈનેતર કોઈ અન્ય શાસ્ત્રના છે. પરંતુ ઉપયોગી હોવાથી આચાર્યશ્રીએ સાક્ષી રૂપે આ ઈતરના શ્લોકો અહીં આપ્યા છે. અને તે જ ભાવાર્થને સૂચવતા પોતાના રચેલા શ્લોકો પ્રસંગાનુસાર યોગબિન્દુમાં કહ્યા છે. વળી આ વાતને સત્ય માનવામાં બીજું પણ એક આવું પ્રમાણ કલ્પી શકાય છે કે યોગશતકમાં પૃષ્ઠ ૪૨ માં આ સાક્ષી શ્લોકો શરૂ થતાં પહેલાં સ્વોપજ્ઞ ટીકામાં ગ્રંથકારશ્રી સાં ૬ એટલું જ લખે છે પરંતુ ડાં ૧ યોનિનો એવો ઉલ્લેખ કરતા નથી એનો અર્થ એ થાય છે કે આ સાક્ષી શ્લોકો અન્ય દર્શનોમાં અથવા જૈનદર્શનના કોઈ અન્ય ગ્રંથોમાં કહેલા અહીં રજુ કર્યા છે. એટલે ૪૩ મા પૃષ્ઠ ઉપર પાંચમા શ્લોકને અન્ને (યોનિન્તુઃ ૨૨૨-૨૨૬) એવો જે ઉલ્લેખ છે તે પ્રકાશકનો પોતાનો હોય તેમ લાગે છે. પરંતુ ગ્રંથકારનો નથી. માટે આ સાક્ષી શ્લોકો છે અને યોગબિન્દુમાં લખેલા સ્વરચિત શ્લોકો છે એમ લાગે છે. છતાં તત્ત્વ કેવલી ભગવંતો જાણે. બન્નેનો ભાવાર્થ એક જ છે.
॥ ૪૩ ॥
અવતરણ :- પ્રતિપન્નાધિમુળસ્થાનીય વિધિમારૢ
જે મહાત્માઓએ ઉપરનું અધિક ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું છે. તેઓએ હવે શું વિધિ કરવાની છે. તે વિધિ જણાવે છે :
ડ્યું' અહિનુળેહિં, તુમુદ્રિં ચ ખિન્ન સંવાસો तग्गुणठाणोचियकिरियपालणासइसमाउत्तो ॥ ४४ ॥
በመዝ 12ሪ በ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org