________________
અવતરણ :- વિવિશિષ્ટડ્યું ધિઃઆ વિધિમાર્ગ શું છે ? કેવા પ્રકારનો છે ? તે જણાવે છે :
निययसहावालोयण', जणवायावगम-जोगसुद्धीहिं । રિયા , નિમિત્ત સf પટ્ટેન્ના‘ રૂ
નિર્વમાવાનો-નવલોવામ-યોદ્ધિ:'= રમૂજી उचितत्वं ज्ञात्वा तत्तद्गुणस्थानकापेक्षया आत्मनस्ततः “निमित्ततः"निमित्तात् कायिकादेः सदा प्रवर्तेत तस्मिंस्तस्मिन् गुणस्थानकें इति । तत्र निजस्वभावालोचनम् "किदृशो मम स्वभावः" केन गुणस्थानकेन संवादी विसंवादी वा ? इत्येवंरूपम्, न हि तत्स्वभावानानुगुण्ये तदङ्गीकरणं श्रेयः, तत्सिद्धयसंभवाद् विडम्बनामात्रत्वात् ।
ગાથાર્થ - (૧) હંમેશાં પ્રથમ આત્મસ્વભાવોનું આલોચન કરવું. (૨) જનવાદાવગમ વિચારવો. (૩) યોગશુદ્ધિ આદિ વડે પોતાનું ઉચિતપણું જાણીને હંમેશાં કાયિકાદિ નિમિત્તો પૂર્વક પ્રવૃત્તિ કરવી. || ૩૦ ||
ટીકાનુવાદ :- આત્મામાં હાલ જે ગુણસ્થાનક પ્રાપ્ત થયું છે તે ગુણસ્થાનક ને ઉચિતપણું મારામાં આવ્યું કે નહિ? તે બાબતનો નિર્ણય (૧) પોતાના સ્વભાવોની આલોચના, (૨) લોકો શું કહે છે તેનું જાણવું, (૩) અને યોગશુદ્ધિ, આ ત્રણ કારણો વડે પોતાનું ઉચિતપણું બરાબર જાણીને ત્યારબાદ કાયિકાદિ શુભનિમિત્તો વડે તે તે ગુણસ્થાનકોમાં સદા પ્રવૃત્તિ કરવી.
સારાંશ એ છે કે મારો આત્મા હાલ જે ગુણસ્થાનકને પામ્યો છે તેની ભૂમિકા મારામાં બરાબર વિકસી છે કે નહિ ? આ ગુણસ્થાનક મારામાં બરાબર યથાર્થ જામ્યું છે કે નહિ ? તે, તથા ઉપરના ગુણસ્થાનકમાં જાવાની તાલાવેલી તો લાગી છે. પરંતુ તેના માટેની મારામાં યોગ્યતા છે કે કેમ ? આ બન્ને યોગ્યતાઓનું નિજસ્વભાવાલોચનાદિ ત્રણ કારણોથી ઉચિતપણે બરાબર જાણીને પછી જ કાયિક - વાચિક – અને માનસિક શુભનિમિત્તોનો આશ્રય લઈને અને અશુભનિમિત્તોને ટાળીને આગળ ગુણોના વિકાસ માટે પ્રવૃત્તિ કરવી.
મોગશક રાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org