________________
૨૮૮ ઢાળ-૭ : ગાથા-૬-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૪) “હું ગૌર છું” (૫) “હું દેહ છું” આમ બોલવું તે અનુક્રમે દ્રવ્યમાં ગુણનો ઉપચાર, અને દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર આ પ્રમાણે ચોથો-પાંચમો ભેદ જાણવો. ૫ ૭-૯ |
(૬) જે ગૌર છે તે આત્મા છે” (૭) જે દેહ છે તે આત્મા છે” આમ બોલવું તે અનુક્રમે ગુણમાં દ્રવ્યોપચાર અને પર્યાયમાં દ્રવ્યોપચાર નામનો છઠ્ઠો અને સાતમો ભેદ જાણવો. . ૭-૧૦ |
(૮) “મતિજ્ઞાન (ઈન્દ્રિયજન્ય હોવાથી) શરીરાત્મક છે” અને (૯) “શરીરાત્મક જે ઈન્દ્રિયો છે, તે મતિજ્ઞાન રૂપ છે.” આમ જે બોલવું તે અનુક્રમે ગુણમાં પર્યાયોપચાર, અને પર્યાયે ગુણોપચાર નામનો આઠમો-નવમો ભેદ જાણવો. | ૭-૧૧ ||
ટબો- તિહાં પહલો-દ્રવ્યઈ દ્રવ્યનો ઉપચાર. જિમ-જિન આગમમાંહિં-જીવનઈ પુદ્ગલ કહિઈ. ક્ષીર-નીર ન્યાયઈ પુદ્ગલસું મિલ્યો છઈ. તે કારણઈ-જીવ પુદ્ગલ કહિઈ. એ જીવદ્રવ્યઈ પુદ્ગલ દ્રવ્યનો ઉપચાર, ૧. I ૭-૬ ||
ભાવલેશ્યા આત્માનો અરૂપી ગુણ છઈ, તેહનઈ-જે કૃષ્ણ-નીલાદિક કહિઈ છઈ, તે કૃષ્ણાદિ પુગલ દ્રવ્યના ગુણનો ઉપચાર કી જઈ છઈ, એ આત્મગુણઈ પુદ્ગલગુણનો ઉપચાર જાણવો, ૨. I ૭-૭ II
પર્યાયઈં-હય ગય પ્રમુખ આત્મદ્રવ્યના અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, તેહનઈખંધ કહિઈ છ, તે આત્મપર્યાય ઉપરિ પુદ્ગલપર્યાય જે સ્કંધ, તેહનો ઉપચાર કરીનઈ, ૩. II ૭-૮ |
કચ્ચે ગુરૂવાર :- “ગૌર” ઈમ બોલતાં “હું”- તે આત્મદ્રવ્ય, તિહાં ગૌર”- તે પુદ્ગલનો ઉજવલતાગુણ ઉપચરિઓ, ૪. “ચ્ચે પોપવા: જિમહું દેહ” ઈમ બોલિઈ, “હું”- તે આત્મદ્રવ્ય, તિહાં- “દેહ” તે પુદ્ગલદ્રવ્યનોઅસમાનતજાતીય દ્રવ્યપર્યાય ઉપચરિઉં, ૫. II ૭-૯ II
ગુને દ્રોપરા - જિમ જે “એ ગૌર દસઈ જઈ તે આત્મા” ઈમ-ગર ઉદિશીનઈં આત્મવિધાન કી જઈ, એ ગૌરકારૂપ પુદ્ગલગુણ ઉપરિ આતમ દ્રવ્યનો ઉપચાર, ૬. “યે દ્રવ્યોપવા: જિમ-કહિઈ “દેહ તે આત્મા” ઈહાં-દેહ રૂપ પુદ્ગલપર્યાચનઈ વિષયઈ આત્મદ્રવ્યનો ઉપચાર કરિઓ, ૭. || ૭-૧૦ ||
“જુ પર્યાયોપવાર:-” “મતિજ્ઞાન તે શરીર જ” શરીરજન્ય છઈ, તે માર્ટિ. ઈહાં-મતિજ્ઞાન રૂપ આત્મગુણનઈ વિષયઈ શરીરરૂપ પુદ્ગલ પર્યાયનો ઉપચાર કરિઉં, ૮.