________________
ઢાળ-૭ : ગાથા-૬-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૨૮૭ ૧. દ્રવ્યમાં દ્રવ્ય,
૪. દ્રવ્યમાં ગુણ
૭. પર્યાયમાં દ્રવ્ય ૨. ગુણમાં ગુણ
૫. દ્રવ્યમાં પર્યાય ૮. ગુણમાં પર્યાય ૩. પર્યાયમાં પર્યાય ૬. ગુણમાં દ્રવ્ય | ૯. પર્યાયમાં ગુણ
ગ્રંથકારશ્રીએ જણાવેલા ક્રમ પ્રમાણે હવે આપણે અર્થ વિચારીએ. / ૯૪ / દ્રવ્યઈ દ્રવ્ય ઉપચાર, પુગલ જીવનઈ !
જિમ કહિએ જિન આગમાં રે ૭-૬ કાલી લેશ્યા ભાવ, શ્યામગુણઈ ભલી, I
ગુણ ઉપચાર ગુણઈ કહો એ છે ૭-૭ / પર્યાયઈ પર્યાય, ઉપચરિઈ વલી |
હય ગય ખંધ યથા કહિયા રે ૭-૮ || દ્રવ્યઈ ગુણઉપચાર, વળી પર્યાયનો, !
ગૌર” “દેહ” “હું” બોલતાં એ છે ૭-૯ | ગુણઈ દ્રવ્ય ઉપચાર, પર્યાયે દ્રવ્યનો |
ગૌર દેહ” જિમ-આતમાં એ ૭-૧૦ || ગુણિ પક્ઝવ ઉપચાર, ગુણનો પજવઈ
જિમ મતિ તનુ તનુ મતિ ગુણો એ / ૭-૧૧ ||
ગાથાર્થ (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર કરવો તે પ્રથમભેદ, જેમ જિનેશ્વર ભગવન્તના આગમમાં “જીવને પગલ” કહેલો છે તે. || -૬
(૨) (દ્રવ્યલેશ્યાના) શ્યામ ગુણનો આરોપ કરવાથી ભાવલેશ્યાને (પણ) “કાળી” કહેવી તે ગુણમાં ગુણનો ઉપચાર એ બીજો ભેદ જાણવો. / ૭-૭ |
(૩) (આત્મદ્રવ્યના) હાથી-ઘોડા આદિ પર્યાયોમાં “સ્કંધ” પણાના પુદગલ પર્યાયનો આરોપ કરવો તે પર્યાયમાં પર્યાય ઉપચાર નામે ત્રીજો ભેદ જાણવો. | ૭-૮ |