________________
ઢાળ-૬ : ગાથા-૧૦
૨૬૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરઈ કિરિયા ભૂત લેઈ, ભૂત વચન વિલોપ રે !
બહુભાંતિ ફઈલી જઈન શઈલી . ૬-૧૦ || ગાથાર્થ– ભાવિમાં થનારા પ્રસંગને ભૂતની જેમ (થઈ ગયો છે એમ) જે કહેવો. તે ભાવિનૈગમ કહેવાય છે. જેમ કે ભાવિમાં સિદ્ધ થનારાને “સિદ્ધ થઈ ગયા” અથવા “સિદ્ધ થયા” આમ જે કહેવું છે. તથા કંઈક અંશે સિદ્ધ અને કંઈક અંશે અસિદ્ધ જે વસ્તુ હોય તેને “સિદ્ધ” થઈ ચુકી છે આમ કહેવું તે વર્તમાનનૈગમ કહેવાય છે. ૬-૯ ||
જેમ કે “રસોઈ થાય છે” આવું જ બોલાય છે. તે વર્તમાનરૂપે આરોપિત કરાય છે. ભૂતકાળની ક્રિયા અને ભાવિ થનારી ક્રિયા) તે બન્નેને લઈને (આશ્રયીને) જે ભૂતકાલીન વચનપ્રયોગ (અને ભાવિવચનપ્રયોગ) થવો જોઈએ, તેનો વિલોપ આ નય કરે છે. અને વર્તમાનપણે આરોપિત કરે છે. || ૬-૧૦ ||
ટબો– “મવિનિ મૂતવવુવિર:' એ બીજો નૈગમ. જિમ-જિનનઈ સિદ્ધ કહિઈ, કેવલીનઈ સિદ્ધપણું અવયંભાવી છઈ, તે માર્ટિ કાંઈ સિદ્ધ અનઈ કાંઈ અસિદ્ધનઈ વર્તમાન કહઈ. તે વર્તમાનનૈગમ ભાષિઈ. II ૬-૯ ||
જિમ કહિઈ- “ભક્ત રાંધિઈ છઈ” ઈહાં ભક્તના કેતલાઈક અવયવ સિદ્ધ થયા છઈ, અનઈ કેતલાઈક (અવયવ) સાધ્યમાન છઈ. પણિ-પૂર્વાપરિભૂતાવયવ ક્રિયાસંતાન એક બુદ્ધિ આરોપીનઇ તેહનઇ વર્તમાન કહિઈ છઈ, એ આરોપ સામગ્રી મહિમાઈ કોઈ અવયવની ભૂતક્રિયા લેઈ,
પતિ એ ઠામઈ અપક્ષી એ પ્રયોગ નથી કરતા. જે નૈયાયિકાદિક ઈમ કહઈ છઈ. જે ચરમક્રિયાāસ અતીતપ્રત્યય વિષયઃ તેહનઈ- વિઅિત્યવ, શિશ્ચત્વરે એ પ્રયોગ ન થયો જોઈઈ, તે માટે એ વર્તમાનારોપ નૈગમ ભેદ જ ભલો જાણવો. I ૬-૧૦ II
વિવેચન- મૈગમનયનો ભૂતનૈગમ નામનો પ્રથમભેદ કહીને હવે નૈગમનયનો બીજો ભેદ “ભાવિનૈગમ” સમજાવે છે.
___ "भाविनि भूतवदुपचारः" ए बीजो नैगम. जिम-जिननई सिद्ध कहिइं, केवलीनइं सिद्धपणुं अवश्यंभावी छइ ते माटिं.