________________
૨૨૮
ઢાળ—પ : ગાથા-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ત્રીજો શુદ્ઘ દ્રવ્યારથો, ભેદ કલ્પનાહીનો રે । જિમ નિજગુણ પર્યાયથી, કહિઇ દ્રવ્ય અભિન્નો રે || જ્ઞાનદૃષ્ટિ જિંગ દેખિઇ. ॥ ૫-૧૨ ॥
ગાથાર્થ– નવ નયોમાં પહેલો દ્રવ્યાર્થિક નય છે. તેના ૧૦ ભેદ છે. એમ જાણો. તેમાં કર્મોપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિક નય પ્રથમ જાણવો. ૫-૯
જેમ સંસારી સર્વે જીવો સિદ્ધની સમાન છે. જીવનું જે સ્વાભાવિક સ્વરૂપ છે. તેને મુખ્ય કરીને સાંસારિક પર્યાયો ન ગણીએ. ૫-૧૦
ઉત્પાદ અને વ્યયને ગૌણ કરીને સત્તાની પ્રધાનતાવાલો શુદ્ધ દ્રવ્યાર્થિકનય આ બીજો ભેદ જાણવો. જેમ કે સર્વે દ્રવ્યો નિત્ય છે. આમ જાણવું તે. ૫-૧૧
ભેદ કલ્પના રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય નામનો ત્રીજો બેદ જાણવો. જેમ કે પોત પોતાના ગુણ અને પર્યાયોથી દ્રવ્ય અભિન્ન છે આમ જાણવું. તે... ૫-૧૨
ટબો- દ્રવ્યાર્થનય ૧, પર્યાયાર્થનય ૨, નૈગમનય 3, સંગ્રહ નય ૪, વ્યવહાર નય ૫, ૠજુસૂત્રનય ૬, શબ્દનય ૭, સમભિરૂઢ નય ૮, એવંભૂતનય ૯, એ નવ નયનાં નામ. તિહાં પહિલો દ્રવ્યાર્થિકનય, તેહના દસ પ્રકાર જાણવા. તે દ્રવ્યાર્થિકનયના દસ ભેદમાંહિ રિ કહતાં પહિલાં, ‘“અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિકનય'' મનમાંહિ આણો. “કર્મોપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય' એ પ્રથમભેદ. II ૫-૯ II
એહનો વિષય દેખાડઇં છÛ, જિમ સંસારી પ્રાણીયા સર્વ સિદ્ધસમાન ગણિઇં. સહજભાવ જે શુદ્ધાત્મસ્વરૂપ, તે આગલિં કરીનઇં, તિહાં ભવ પર્યાય, જે સંસારના ભાવ, ન ગણિઇં. તેહની વિવક્ષા ન કરઇં. એ અભિપ્રાયઇં દ્રવ્યસંગ્રહÛ કહિઉં છઇં.
मग्गणगुणठाणेहिं य, चउदसहिं हवंति तह असुद्धणया । વિળયા સંસારી, સવ્વ સુદ્ધા હૈં મુળયા ॥ ૩ ॥ ॥ -૨૦||
ઉત્પાદ ૧, નઇં વ્યય ૨ની, ગૌણતાઉં, અનઇં સત્તા મુખ્યતાü બીજો ભેદ શુદ્ધ દ્રવ્યાર્થનો જાણવો. “ઉત્પાદ્દવ્યયનૌળત્યેન સત્તાગ્રાહ: શુદ્ધદ્રવ્યાધિ:” એ બીજો ભેદ.
એહનઇં મતિ-દ્રવ્ય નિત્ય લીજઇં, નિત્ય તે ત્રિકાલÛ અવિચલિત રૂપ, સત્તા મુખ્ય લેતાં એ ભાવ સંભવઈ. પર્યાય પ્રતિક્ષણ પરિણામી છઈ. તો પણિ જીવપુદ્ગલાદિ દ્રવ્યસત્તા કદાપિ ચલતી નથી. || ૫-૧૧ ||