________________
( ઢાળ- ચોથી
ભેદ અભેદ ઉભય કિમ માનો, જિહાં વિરોધ નિરધારી રે ! એક ઠામિ કહો કિમ કરે રહવઈ, આપનઈ અંધારી રે ! શ્રુતધર્મઈ મન દઢ કરિ રાખો, જિમ શિવસુખફળ ચાખી રે !
શ્રતધર્મઈ મન દઢ કરિ રાખો. તે ૪-૧ | ગાથાર્થ– ભેદ અને અભેદ આ બન્નેને એક જ સ્થાને કેમ માનો છો ? જ્યાં નક્કી વિરોધ દોષ આવે જ છે. જેમ આતપ અને અંધકાર પરસ્પર વિરોધી હોવાથી એકસ્થાનમાં ન રહે. તેમ ભેદ અને અભેદ પણ પરસ્પર વિરોધી હોવાથી કહો તો ખરા, કે તે બન્ને એક જ સ્થાને કેમ કરી રહે ? મૃતધર્મમાં (જિનેશ્વરપ્રભુના સ્યાદ્વાદમય પ્રવચનમાં) મનને અતિશય દૃઢ કરીને રાખો. જેનાથી તમે મોક્ષનાં સુખો રૂપી ફળને ચાખનારા બનો. . ૪-૧ |
ટબો- હવઈ ચઉથી ઢાલમાંહિ ભેદભેદનો વિરોધ આશંકીનઈ ટાલઈ છઈપરવાદી કહઈ છઈ. “પ્રભાદિકનઈ ભેદ-અભેદ બેહુ ધર્મ કિમ માનો છો ? જિહાં વિરોધ નિર્ધાર ૭ઈ, ભેદ હોઈ તિહાં અભેદ ન હોઈ, અભેદ હોઈ તિહાં ભેદ ન હોઈ, એ બહુ ભાવાભાવ રૂપઈ વિરોધી છઈ, વિરોધી બેહુ એક કામિ ન રહઈ. જિમ આતપ હોઈ, તિહાં અંધારો ન રહઈ. અંધારો હોઈ, તિહાં આતપ ન રહઈ. તિમ ભેદભેદ એકત્ર ન હોઈ.”
ઈહાં-ધૃતધર્મઈ-સ્યાદ્વાદ પ્રવચનમાંહિ, મન દ્રઢ વિશ્વાસવંત કરી રાખો. જિમશાસનશ્રદ્ધા દઢપણઈ. મોક્ષરૂપ-કલ્પવૃક્ષનાં ફળો સુખરૂપ ચાખો. મૃતધર્મ વિના ચારિત્રધર્મ ફળવંત ન હોઈ, “જે માટિં શંકા સહિત ચારિત્રીઓ પણિ સમાધિ ન પામઈ.” ૩વર્ત – વિતિષ્ઠિસમાવને ૩MITUT જે નમતિ સમાëિ ૫-૫ આચારાંગે I ૪-૧ |
વિવેચન- વ વવથી ઢાંનદ મેરામેનો વિરોધ કાશીન ટા છઠ્ઠ– હવે ચોથી ઢાળમાં ભેદભેદનો પરસ્પર વિરોધ આવે છે એવી શંકા કરીને ટાળે છે.