________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રસ્તાવના
ગુજરાતી ભાષાની મહાન કૃતિઓ:
(૧) અધ્યાત્મમત પરીક્ષાનો ટબો (૨) આનંદઘન અષ્ટપદી (૩) તત્ત્વાર્થસૂત્રનો ટબો (૪) દ્રવ્યગુણ પર્યાયનો રાસ (૫) દ્રવ્યગુણ પર્યાયના રાસનો ટબો (૬) દિપટ ચોરાશી બોલ (૭) લોકનાલિ બાલાવબોધ (૮) શઠ પ્રકરણનો બાલાવબોધ (૯) જેસલમેર પત્ર (૧૦) જ્ઞાનસારનો ટબો (૧૧) ઉપદેશ માલા (૧૨) પંચપરમેષ્ઠિ ગીતા
(૧૩) જંબૂસ્વામી રાસ (૧૪) જસવિલાસ (૧૫) બ્રહ્મગીતા (૧૬) વિચારબિંદુ (૧૭) વિચારબિંદુનો ટબો (૧૮) સમાધિ શતક (૧૯) સમતાશતક (૨૦) સમ્યકશાસ્ત્ર સાર પત્ર (૨૧) સમ્યકત્વ ચોપાઈ (૨૨) સમુદ્રવહાણ સંવાદ (૨૩) શ્રીપાળ રાજાના રાસનો ઉત્તર ભાગ
(વિ.સં. ૧૭૩૦માં) ઉપાધ્યાયજી મ. કૃત ગુજરાતી સ્તવનો :
(૨૪) આવશ્યક સ્તવન = જેમાં છ આવશ્યકનું વર્ણન છે. (૨૫) કુમતિખંડન સ્તવન = મિથ્યામતિઓના વિચારોનું ખંડન (૨૬) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવનો = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૭) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવનો (બીજી ચોવીશી) = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૮) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવનો (ત્રીજી ચોવીશી) = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૯) નવપદપૂજા = જે શ્રીપાલરાજાના રાસમાં ચોથા ખંડમાં આવે છે. (૩૦) નયગર્ભિત શ્રી શાન્તિનાથજિન સ્તવન (૩૧) નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામી પ્રભુનું સ્તવન (૩૨) પાર્શ્વનાથ પ્રભુજીનું સ્તવન (એક) (૩૩) પાર્શ્વનાથ પ્રભુજીનું સ્તવન (બીજું). (૩૪) શ્રી મહાવીર પરમાત્માનું સ્તવન (૩૫) દશમતોનું સ્તવન (આ સ્તવન પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીનું હોય તે વાત કંઈક
શંકાસ્પદ છે. એટલે નિશ્ચિત ન જાણવું)